________________
પ્રમાણુ સંપૂર્ણ ર૯ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા યાત્રીશ ભાગ ઉપર જાણવા.
જુઓ તિષકડક સૂત્રને પાઠ, પત્ર દ૨. ___ यावन्मुहर्तप्रमाणा तिथिस्तावत्प्रमाणा तां प्रतिपादयन्तिअउणत्तीसं पुण्णा उ मुहुत्ता सोमतो तिही होइ ॥ भागा य उ बत्तीसं बावट्टिकरण छेएणं ॥गाथा १०५॥ टीका-सोमतः चन्द्रमस उपजायते तिथिः, सा च तत उपजायमाना एकोनत्रिंशत् परिपूर्णमुहूर्त्ता एकस्य च मुहूर्तस्य द्वापष्टिकृतेन छेदेन प्रविभक्तस्य सत्का द्वात्रिंशत् भागाः तथाहि-अहोरात्रस्य द्वापष्टिभागीकृतस्य सत्का ये एकषष्टिभागास्तावत्प्रमाणातिथिપ્રિત્યુત્તામ્ II
ભાવાથ–ચંદ્રની ગતિથી તિથિ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થતી તિથિ સંપૂર્ણ ર૯ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા બત્રીશ ભાગ જેટલી જ હોય છે, એટલું જ સૂત્રમાં તિથિનું પ્રમાણ કહેલું છે તેથી તિથિની વૃદ્ધિ થઈ શકે નહિ.
૨ પ્રશ્ન—લોકિક વેદાંગ તિષમાં તિથિનું પ્રમાણ કેટલું?
ઉત્તર–વેદાંગ જ્યોતિષમાં તિથિનું માપ ચંદ્રની ગતિ ઉપર આધાર રાખતું હોવાથી કેઈક વાર ચેપન ઘડીનું અને કઈ વાર છાસઠ ઘડનું હોય છે. તે તિથિ બે સૂર્યોદયને સ્પર્શી શકે છે તેથી લેકિક પંચાંગમાં તિથિની વૃદ્ધિ આવે છે..
૩ પ્રશ્ન-જન સિદ્ધાન્ત પ્રમાણે તિથિને ક્ષય આવે છે? ઉત્તર–સૂર્યપ્રજ્ઞપ્તિ, તિષકરંડક સૂત્રાનુસાર તિથિનું