________________
( ૧૩)
પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયમાં તેરશના ક્ષય ઉત્તર—લૌકિક પંચાંગમાં અમાવાસ્યા કે પૂર્ણિમા પર્વતિથિના ક્ષય આવે તેા પૂર્વી તિથિ: હાર્જ એ પ્રઘાષને અનુસારૂં પંચાંગની યાદશીએ લેકેત્તર ઔયિક ચતુર્દશી સ્થાપીને પાક્ષિક કૃત્ય કરવું અને લૌકિક ચતુર્દશીએ ક્ષય પામેલ અમાવાસ્યા કે પૂર્ણિમા સ્થાપીને તે પર્વની આરાધના કરવી. હીરપ્રશ્ન ગ્રંથ પણ ઉપરોકત કથનનુ સમર્થન કરે છે. જીએ હીરપ્રશ્ન પત્રાંક ૩૨
पंचमी तिथिखुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां कुत्र इति प्रश्न अत्रोत्तरं पंचमी तिथिखुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां च त्रुटितायां त्रयोदश । चतुर्दश्याः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति ।
અર્થ—જ્યારે પંચમીના ક્ષય હાય ત્યારે તે પચમી. તિથિને તપ લાકિક પંચાંગની કઈ તિથિએ કરાય ? અને પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે તેને તપ કઈ તિથિએ કરવા ? એના ઉત્તર આપે છે–ટિપ્પણમાં પંચમીના ક્ષય હાય ત્યારે તે પંચમીના તપ પહેલાની તિથિ ચેાથના દિવસે કરવા, અને પૂર્ણિમાના તપ તેરશ-દશે કરવેા. અહિં ખાસ આચાર્યશ્રીએ સમમી વિભક્તિનુ દ્વિવચન વાપર્યું છે એ અર્થસૂચક છે, એટલે ટિપ્પણાની ત્રયેાદશીએ ઔયિક ચતુર્દશી સ્થાપીને પાકિ કૃત્ય કરવું અને ચતુર્દશીએ પૂર્ણિમા સ્થાપીને તે તપની આરાધના કરવી. એથી પૂર્ણિમાના ક્ષયમાં એતિથિ ફેરવવાનું સૂચવે છે એટલે પંચાંગની પૂર્ણિમા અને અમાવાસ્યાના