________________
તેવદેશ વાચની સૂચના
બાલવા
બારી
સર્ચલાઈટ, તેપદેશવાલી શિયાલ અને સિંહની કથાની માફક પિતાને વિજયવંતા માની શાસ્ત્રાર્થની સૂચના આ પ્રમાણે જાહેર કરી
પૂજા-આરતી વિગેરે પ્રસંગોમાં બેલી બેલવાને રિવાજ અને મુક વર્ષોથી સંઘે દાખલ કરેલ છે, અને તેટલા માટે તે બોલીએ દ્વારા હવે પછી ઉત્પન્ન થતું દ્રવ્ય “સાધારણ ખાતામાં લઈ, જવાને સંઘ ઠરાવ કરે છે તે ખુશીથી કરી શકે છે. તેમાં શાસ્ત્રીય બાધ નથી.” વાંચનાર જોઈ શકશે કે પ્રથમ આપેલા વિચારે અને આ વિચારોમાં કેટલી ભિન્નતા છે. તથાપિ, શ્રીમાન, કહે છે કે “મારા આ વિચારની વિરૂદ્ધમાં. જેઓએ સાહીએ. કરી છે. 2 k” કેટલું મહા મૃષાવાદ! કે સહી કરનારાઓ તે પ્રથમના વિચારોની વિરૂદ્ધમાં તેજ વખતે સહી કરી હતી અને. ત્યાર બાદ ઘણાં લાંબા કાલે આ સૂચના બહાર આવી છતાં આ પ્રમાણે લખવું એ શાસ્ત્ર વિશારદજી, માટે તે ક્ષમ્ય નજ ગણાચ, આ કારણથી જયપાદ સાગરાનંદસૂરિજીયે પહેલાનાં વચને યાદ કરાવી, નીચે પ્રમાણે શાસ્ત્રાર્થ સૂચના સ્વીકારી લીધી..
જો તમે રીતસર પ્રતિજ્ઞાપત્ર પંદર દિવસમાં બહાર પાડે તે બીજા સહી કરનારાના હો કાયમ રાખીને ચાલુ કેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં તમે જણાવેલ, શાસ્ત્રાર્થની સૂચના નીચે ની સતે હું સ્વીકારું છું--
આરતી આદિની બેલી કલેંશ નિવારવા માટે જ છે. કપેલી છે, બેલી શાસ્ત્રીય નથી અને તે ઉપજ સાધારણખ-- તામાં લઈ જઈ શકાય.”
આ સ્વીકારપત્ર બહાર આવ્યા પછી શ્રીમાન્ તરફથી આડાઅવળા માર્ગેજ લેવાયા છે અને મુદ્દાને ડેલી મારવા અને ગડંબગડું શિવાય કંઈ પણ થયું નથી, બસ, આ પ્રમાણે શ્રી . માનના સમય સમય પર ફરતા વચને, આશયે અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી સમાજ પોતેજ વિચારી લેશે કે ચર્ચા ઉત્પન્ન