________________
સર્ચ–લાઈટ
છે. આજકાલ જમાનાને ઓળખવાની અને તેને અનુસરવાની
લાંબીપહેલી વાત થાય છે. અમને જજમાનાને અનુસ- માનાને અનુસરી દેવદ્રવ્યની આવકમાં ફેરરવાની લાલચ. ફાર કરવાનું પણ સૂચન કરવામાં આવે છે.
અમે એ સઘળી દલીલના ઉત્તરમાં કહીએ છીએ કે દેશ-કાળાનુસાર દ્રવ્ય-ક્ષેત્રાદિ તપાસવા એ અમારૂં કર્તવ્ય છે, તેની સાથે મૂળ મુદ્દો ન માર્યો જાય એ તપાસવું સૌથી વધારે આવશ્યક કર્તવ્ય છે. ઉન્નતિ અથવા પ્રગતિ તેનેજ કહી શકાય કે જે મૂળ વસ્તુને--મૂળ મુદ્દાને-મૂળ આત્માને કાયમ રાખી તેને અધિક ઉન્નત અને સગપુષ્ટ બનાવે. આર્યાવ
ની ઉન્નતિ ચાહનારાઓ જે પિતાના તમામ આચાર-વિચાર અને વ્યવહારમાં પાશ્ચાત્યપણું દાખલ કરીદે અને દેશ-કાળાનુસાર પિતાની પ્રગતિ સાધી લેવાને ગર્વ સેવે તે તે ખરેખર દયાપાત્રજ ગણાય. જે ઉન્નતિ અથવા પ્રગતિમાં આર્યાવર્તનું આમ-આર્યત્વ ન જળવાય તે તે ઉન્નતિ શા કામની? આ પણ વ્યવહાર, આપણું નીતિઓ અને આપણી ભાવનાઓની વિશેષતા જે આપણે ન સાચવી શકીએ અને જમાનાની સાથે આંખ મીંચી દેડવા લાગી જઈએ તે તે યથાર્થમાં ઉન્નતિ નહીં પણ એક પ્રકારને આત્મઘાતજ ગણાય. તેવી જ રીતે શ્રીસંઘ અને શાસનની ઉન્નતિ ચાહનારાઓ જે શાસ્ત્રીય મર્યાદાઓને તેડી નાંખી, મૂળ મુદ્દાને ગુમાવી દઈ, જમાનાને નામે સ્વચ્છદતા પ્રવર્તાવે છે તે પણ આત્મઘાતક થઈ પડે એમ અમે માનીએ છીએ. શાસ્ત્રોમાં જ્યાં જોઈએ ત્યાં મૂળ મુદ્દાને સંભાળવા, સાચવવા અને રક્ષવા માટેજ દ્રવ્ય-ક્ષેત્રાદિ વિચારવાનું ફરમાન છે. ઉત્સર્ગમાર્ગથી જે પિષણ મળતું હોય તે દેશકાળાનુસાર મળી શકે એમ ન હોય તે તે વખતે પિષણ અને વૃદ્ધિ પ્રાપ્ત કરવા શ્રીસંઘે ચકકસ આચરણ કિવા બંધારણ નકકી કરવું જોઈએ. દાખલા તરીકે કઈ પણ જીવની હિંસા નહીં કારૂપ સં.