________________
સ-લાઇટ
અર્થાત્ દેવદ્રવ્યની આવકને જે ભાંગે, ધર્મનિમિત્તે આ પવાનું કબૂલવા છતાં તે કબૂલેલું દેવદ્રવ્ય ન આપે અને બીજાને દેવદ્રવ્યના નાશ કરતા જોવા છતાં ઉપેક્ષા કરે તે ત્રણે જણ સ‘સારમાં પરિભ્રમણ કરે. ” તે સાંભળવા તથા શ્રÇા છતાં નિષ્પક્ષપાત્ત અને જમાનાના જાણકાર તરીકેની નામના મેળવવા અમારે ઉક્ત સર્વ શાસ્ત્રકારાના અનાદર કરવા એમ છુ. તેઓ કહેવા માગે છે. અમને ગમે તેટલા પક્ષપાતી કે આગ્રહી ચિતરવામાં આવે, અમે તેની બહુ દરકાર રાખતા નથી. જે શાસ્ત્ર અમારૂં રક્ષણુ, કવચ અવલખન અને દુર્ભેદ્ય દુર્ગ છે તે રી પાસે–અમારી તરફેણમાં છે એ સતેષ કાઈ લુ'ટી શકે તેમ નથી. શાસ્ત્રીય પ્રમાણાના અવલંબનમાં અમારા જે સતષ રહેછે તેને વ્યર્થ વિશેષણા લેશ પણ હાનિ પહોંચાડવાને સમ મેં નથી.
અમા
આ પ્રસગના લાભ લેવા કાઈ મહાનુભાવ અમારી સામે એવા આક્ષેપ કરશે કે દેવદ્રવ્યની પુજી લાખા અને કરડીની થવા છતાં તેને વળગી રહેા છે એ શુ તમારા દુરાગ્રહ ન ગણાય? ” અમે કહીએ છીએ કે-ગુજરાત અને મારવાડના કેટલાક ભાગેામાં આપણાં ચૈત્યેની જે શૈાચનિય સ્થિતિ થઈ પડી છે તેના દેવદ્રવ્ય વડે જીર્ણોદ્ધાર કરાવવાને બદલે દેવદ્રવ્ય
'
...
ની આવકને સાધારણખાતામાં લઈ જવાના જે આગ્રહ દર્શાવા છે તે શું તમારા સદાગ્રહ ગણાય? વિવાદને લંબાવવાની ખાતર કે પોષવાની ખાતર અમે આ પ્રતિપ્રશ્ન નથી ગાઠવ્યેા. શાંતદૃષ્ટિથી નિરાગ્રહપણે તપાસવામાં આવે તેા સ્પષ્ટ જણાઇ આવે તેમ છે કે હાલ જે દેવદ્રવ્યની પુજી છે તેનાં જોખમ અને જરૂરીઆતનાં પ્રમાણમાં કઇ રીતે તે વધારે પડતી નથી. અલબત્ત, દેશના વહીવટદારાએ તેના જીર્ણોદ્ધારાદિ કાર્યો પાછળ ઉચિત પ્રકારે વ્યય કરવા જોઇએ. ચૈત્યાની સ્થિતિનું અવલોકન કરનારાઓ કહે છે કે, મારવાડ-મેવાડ આદિ પ્રદેશમાં આપણા