________________
લાઇટ
પહ
આવી શાસ્ત્રવિહિત, સુવિહિતાચતિ અને પ્રામાણિક છે,
એ વિષય અમે ચી ગયા. હવે ખેલીના પ્રધાનહતુ ચા હોવા જોઇએ ?, એ પ્રશ્ન આપણી સ’મુખ ઉપસ્થિત થાય છે. શ્રીમાન્ વિજયધર્મસૂરિ દેવદ્રવ્યની આવકને સાધારણખાતામાં લઈ જવાની પ્રરૂપણા કરે ત્યારે કુદરતી રીતેજ તેમની સામે એવા પ્રશ્ન આવે કે જે આરતી-પૂજાદિની ખેતીની આવકને સાધારણ ખાતામાં લઇ જશે. તા પછી દેવદ્રવ્યની વૃદ્ધિ શી રીતે થશે? આ પ્રશ્નના ઉત્તર આપતાં તેમને માથું ખજવાળવું પડે! કંઇ નવું તૃતીય* શેાધવું પડે! શ્રીમાની પત્રિકાએ તેમની એ સ્થિતિના ચિતાર આપી રહી છે! ખેતીના પ્રધાનહેતુ સમજાવવા માટે, અતે તે મને ઉપજાવી લેવું પડે છે કે “ ક્લેશનિવૃત્તિ” એ ખેાલીના રીયાના મુખ્ય હેતુ છે. અહીં કલ્પનાશક્તિએ શ્રીમાન્ વિ જયધર્મસૂરિને કઇક યારી આપી હોય તેમ જણાય છે. અમારે
et
સ્વીકારવુ જોઇએ કે એ કથન અત્યારના જમાનામાં કદાચિત્ કાઈ સ્થળે કોઈ મશે ખધખેસતુ થાય, પરંતુ મૂળ શાસ્ત્રકારના એવા અભિપ્રાય હાય એમ સ ંભવતુ નથી. ક્લેશનિવૃત્તિ એજ ખેતીના મુખ્ય હેતુ છે અથવા હાવા જોઇએ એમ કહેવું તે કેવળ કલ્પનાજન્ય છે, એક અપેક્ષાને એકાંતે વળગી રહેવા જેવું છે. વર્ષાઋતુમાં વાદળ ઘેરાય અને પૃથ્વી ઉપર પાણી ૫રવા લાગે ત્યારે પ્રાકૃત મનુષ્યા વરસાદના હેતુની વિચિત્ર ન્યા
“એલી” ના પ્રધાન હેતુ-શું ફ્લેશનિવૃત્તિ
ખ્યાએ પાતાની મતિ અનુસાર કરે એ સવિત છે. ક્રાઇ કહે કે વરસાદના હેતુ માત્ર નદી-નાળાં પાણીથી ઉભરાવી દેવાં એટલેાજ હાવા જોઇએ. કાઇ કહે કે વરસાદના અંતરંગ હતુ તા શિષ્મથી સતખ્ત થયેલાં પશુ-પ્રાણીઓ અને મનુષ્યને શાંતિ આપવા પૂરતાજ હવા જોઇએ. મુદ્ધિમાન મનુષ્ય વિચારી શકે