________________
થ૪
સર્ચ–લાઈટ: તુમાસમાં (ફાગુન, આષાઢ, અને કાર્તિકમાં) સર્વ ગ૭ અને - સંઘની પૂજા વિગેરે કરેલી અને તેમાં પુષ્કળ દ્રવ્ય વાપરેલુ
એવું સાંભળવામાં આવે છે. વર્ષથમાં ચાતુર્માસિક ધર્મય પણ મૂળ શાસ્ત્રકારને સંમાન્ય છે એમ કહેવાની હવે જરૂર રહેતી નથી,
थिरापद्रे श्रीश्रीमालआभूः संघपतिः षष्ट्यधिकत्रिशती साधर्मिकान् स्वतुल्यांश्चक्रे " (શ્રાદ્ધવિધિ પૃષ્ઠ ૧૬૩) આ ઉલ્લેખ પણ વર્ષકૃત્યના મથાળ નીચે જ છે. તેને અર્થ એ છે કે “થીરાપમાં શ્રીમાલ વશેદભવ આભૂ નામના સંઘપતિએ હંમેશા એક એક ગૃહસ્થને પિતાના સમાન (સંપત્તિવાન) બનાવીને એક વર્ષમાં ૩૬૦. સવામીવચ્છલ કર્યા હતાં” અર્થાત્, ૩૬૦ સાધર્મિક ભાઈઓની ઉન્નતિ કરી હતી. મૂળ કથા આપવાથી બહુ વિસ્તાર થઈ જાય તેમ હોવાથી કથાને નિષ્કર્ષ આપીને જ અમારે સતિષ ૫કડવે પડે છે. હવે જે સાધર્મયાત્સલ્ય, વર્ષમાં કેવળ એક જવાર કરવાગ્ય-વર્ષકૃત્ય હોય તે જ એક શ્રાવકની ઉન્નતિ સાધવી એ શુ અવિવેકભર્યું ન ગણાય? પરંતુ નહીં. શ્રાદ્ધવિધિકારને એ આશય મુદ્દલ નથી કે વર્ષકૃત્યના મથાળા નીચેના ધર્મક વર્ષમાં એકજવાર કરવા જોઈએ. તે તે ગૈરવની સાથે એટલે સુધી કહે છે જે ધર્મકૃત્ય વર્ષમાં ઓછામાં ઓછું એક વાર પ્રત્યેક શ્રાવકે કરવું જ જોઈએ. તે ધર્મકૃત્ય પ્રતિદિન કરીએક એક દિવસે એક એક અવકને સંપત્તિવાન બનાવી, ૩૬ આવકની વર્ષ દરમીઆન ઉન્નતિ સાધી આભૂ નામના સંઘ પતિએ શ્રી સંઘની રહેતી. અનુપમ પૂજા-સેવા બજાવી હતી.
“स्नात्रमहोऽपि +++ प्रौढविस्तारेण प्रसह गर्वसु वा कर्तुमशक्तेनापि प्रतिवर्षकैकः कार्य: