________________
સર્ચ લાઇટ. તૈયાર છે. આને અર્થ કદાચ એ પણ થઈ શકે કે શ્રી વિજયધર્મસૂરિ બલીને કેવળ કલ્પિત અને અસુવિહિત અંતઃકરણપૂર્વક ન માનતા હેય. એમ બન્યું હોય કે દેવદ્રવ્યને કથંચિત-કુચિત્ દુરૂપયેગ થતે નિહાળી તેમનું હૃદય દુખી થયું હોય અને એ દુખના આવેગમાં “ઓલી એ અસુવિહિત છે” એ ક્ષીણ ધવનિ નીકળી ગયા હોય ! પરંતુ કમનસીબ ક્ષણમાં ઉદ્દભવેલી એવી અસાવધતાને છેવટની ઘડી સુધી પકડી રાખવી અને પુનઃ તેને પિષણ આપ્યા કરવું એ કઈ રીતે તેમને માટે હિતાવહ ન ગણાય. પ્રતિક્રમણદિની બેલીને શ્રીહીરવિજયસૂરિ અસુવિહિત જણાવવા છતાં ચૈત્યાદિન નિર્વાહ માટે આવશ્યક ગણે છે, એ વાત અને વિસ્તૃતપણે ચચી ગયા છીએ. ચિત્યાદિના નિર્વહમાં જે એક અસુવિહિત બેલી પણ ઉપયોગી થતી હોય તે તે પણ નિભાવવી જોઈએ, એ શ્રીહીરવિજયસૂરિને અભિપ્રાય છે. તે પછી નિર્વિવાદપણે દેવદ્રવ્યની વૃદ્ધિ થતી હોય અને જે બેલી શામાન્ય તથા પ્રમાણુસંમત હોય તેને ઉડાવી દેવામાં અથવા તે તે પ્રત્યે અભાવે ઉત્પન્ન કરવામાં શ્રીવિજયધર્મસૂરિ કેટલું સાહસ ખેડે છે તે સમજવું મુશ્કેલ નથી. શ્રીમાન વિજયધર્મસૂરિજીની વિચારસરણીમાં જે દે જે
વામાં આવે છે તેને તેટલેથી જ અંત નથી બેલી શું દૈનિક આવી જતે. બેલીની વિરૂદ્ધ તેમને એક ' કૃત્યમાંજ પર્ય- નવેજ બુદ્દો ઉઠાવ પડે છે. તેઓ કહે વસિત થાય છે કે –“ઉપર્યુક્ત (માળા પહેરવી વિ
ગેરે ૧૧) કૃત્યે પણ એવાં છે કે જેમાં બેલીની જરૂર પણ નથી જોવાતી. છતાં પણ કઈ કઈ મહાનુભાવ ઉપર્યુક્ત પાઠને આગળ કરી તેના અર્થમાં ચઢાવે બેલી વિગેરે શબ્દને વધારે કરી પિતાના પ