________________
સર્ચ–લાઈટ પો)- દ્રવ્યની ઉછામણ પૂર્વક આરતી વિગેરે કરવાં, (અને એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.) શ્રાદ્ધવિધિકારના ઉત પાઠમાં જે “
દ્રસૂર્પણશબ્દ આવે છે તેને સાચે અર્થ શ્રીવિજયસૂરિ દીલ લોન આપી શકતા નથી. ઉત્સર્ષણબે થથાર્થ ભાવ, તેજ શબ્દના અપભ્રંશમાં–ઉછામણીમાં આ પણે જોઈ શકીએ છીએ. પરંતુ ઉછામણું તેમને પ્રથમથી અસ્વીકાર્ય હેવાથી તે શબ્દ તેમને અનુકૂળ નથી પડતે. ઉત્સર્ષને અર્થ જે ઉછામણ કિંવા બેલી નક્કી થાય તે તેમની પત્રિકાઓને પાયેજ ધસી પડે તેમ છે. આથી કરીને “શબ્દ ચિતામણ, ” “શબ્દસ્તમમહાનિધિ” આદિ કેશોમાં ઉત્સપણને અર્થ કરવામાં આવ્યું છે તે થકી છેક ભિન્ન અર્થ કરવાની તેમના શિરે અપરિહાર્ય ફરજ આવી પડે છે. તેઓ મૂળ અને પવવા અને ગુંગળાવવા કહે છે કે–“દ્રવ્ય નાંખવા પૂર્વક આરતી ઉતારવી.” અહીં જે નાંખવું અર્થ ઉત્સર્પશુને કરવામાં આવ્યું છે તે પ્રકટ રીતે જ અભિનિવેશસૂચક છે. જે તેઓ આગૃહના રંગીન ચશ્મા ઘડીભર ઉતારીને વેગળા મૂકે તે તેજ ક્ષણે ઉત્સર્ષણને મૂળસ્વચ્છ અર્થ તેમની દૃષ્ટિ સંમુખ પ્રતિભાત થાય! ઉત્સર્પિણ શબ્દથી સમર્પણને જ અર્થ જે શ્રાવિધિકારને ઈષ્ટ હોત તે તેઓ ઉત્સર્ષણને પ્રગ ન વાપરતાં સમર્પણ કે અર્પણને જ પ્રવેગ કરત. પરંતુ તે સમર્પણ શબ્દ રાજા કુમારપાળ, મંત્રી વાડ્મટ અને શ્રેષ્ઠીપુત્ર જગડુશાની ઉછામણીને શી રીતે સુચક કિંવા બેધક થાત એ વિચારવાનું છે. ઉત્સર્ષણ શબ્દને વિવિધ શબ્દકેશોમાં તેમજ શ્રાધ્ધવિધિના એક પુરાતન ટબમાં જે અર્થ મંજુર રાખવામાં આવ્યું છે તે જ અમે આ સ્થળે નિષ્પક્ષપાતપણે રજુ કરીએ છીએ,