________________
સર્ચ–લાઈટ, માળા કે જે યથાર્થમાં નિર્માલ્ય ગણાય તે ભગવાનને પરવાથી આશાતના થાય કે દેવદ્રવ્યની વૃદ્ધિ થાય તેને ખુલાસે શેધી શકતા નથી.
આ પ્રમાણે એક અર્થને આગ્રહપૂર્વક બદલી નાંખવા જતાં અનેક આપત્તિ જાણે-અજાણ્યે પિતાને માથે વહેરી લેવાઈ છે. શ્રાવિધિની જેમ સુકૃતસાગર, કુમારપાળાબંધ તથા ઉપદેશસસતિકા, ચતુર્વિશતિપ્રબંધ આદિ ઘણા ગ્રંથોમાં પશુ માળાના તેમજ ચઢાવાના પ્રસંગે પ્રાપ્ત થઈ શકે છે. શ્રી વિજયધર્મસૂરિને અથવા તે તેમના સરખી માનીનતાવાળાઓને પાઠ ઉગી થશે એવી ધારણાથી અને તેમાંથી કેટલાએક પાહે નીચે ઉલ્લેખ કરીએ છીએ==
उपयोरिन्द्रमालां यः परिधास्यति संघपः।
तस्य तीर्थमिदं भावि तदेति स्थविरा जगुः॥ | wા જ સાતિયા
ત્યારે.. . કિ વિશે માત્ર તીર્થપાય જરા
| (ઉપદેશસમતિકા અથાત–“તે વખતે વૃદ્ધ પુરૂષ એમ બોલ્યા કે આ અને સંવમાં જે સંઘપતી ઈન્દ્રમાળા પહેરશે તેનું આ તીર્થ થશે. તે વખતે પુણ્યપેશલ એવા પેથડે તુરત ઉઠીને ઈન્દ્રમાલા પહેરી અને તે તીર્યને પિતાનું બનાવ્યું.”
બે સંવના સંઘપતિ વચ્ચે જયારે ઈન્દ્રમાળા પહેરવાની તિક્ષણ પદ્ધ ગીરનાર ઉપર ચાલી રહી હતી, તે વખતે પેથડે સાથી વધારે ઉછામણી કરી અને તીર્થને પિતાનું નાચું એ વાત અહીં કયાનમાં રહેવી જોઈએ. સુકૃતસાગરના ૩૯ મા પાનામાં એ પ્રસંગનું વિસ્તાર પૂર્વક રસમય વર્ણન કર