________________
સર્ચ–લાઈટ: પણ અશુદ્ધતાવાળા હોય છે અને જેમની વાણી પણ અપષ્ટતાવાળી હોય છે તેઓ તેલ (ઘી) ના ચઢાવાને લીધે આદેશ મેળવવામાં ફત્તેહમંદ થાય છે. આથી બને છે એમ કે ભાવ સ્તવની પ્રધાનતાવાળી વિધિમાં પણ ભાવસ્તવની પુરેપુરી શુદ્ધિ સચવાતી નથી. જો કે આદેશ તે તે વખતે પણ ગુરૂમહારાજનેજ આપવાના હોય છે અને કયા ક્યા સૂત્રને આદેશ કેને કેને આપ વધારે ઉચિત છે એને નિર્ણય પણ ગુરૂમહારાજને કરવાનો હોય છે, પરંતુ આદેશ આપતાં પહેલાં મુરૂમહારાજ પિતેજ અદ્ધિવાળા શ્રાવકના તેલાદિ (ઘી)ના ચઢાવાને લીધે તેને મના નિર્ણયને અનિચ્છાએ પણ આધીન થઈ ગયા હોય છે. શ્રાવક સમુદાયે જે સૂત્રને આદેશ જે ચે ક સ ગૃહસ્થને આપવાનું ઠરાવેલું હેય છે તેને જ તે સૂત્રને આદેશ ના છુટકે ગુરૂમહારાજ આપે છે. આથી ભારતની વિશુદ્ધિ હમણું સંપૂર્ણ રીતે જળવાતી નથી. અર્થાત્ ભાવતવની અવસ્થામાં પણ દ્રવ્ય
સ્તવની વિધિ બંધનકારક થઈ પડે છે. પ્રતિક્રમણદિના તૈલાદિમાનના આદેશને અસુવિહિતાચરિત માનવામાં એ સિવાય બીજું કારણ સંભવતું નથી. બીજી બાજુ આરતી વિગેરે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ ગણાય છે. ભાવસ્તવની ભૂમિકાએ દ્રવ્યસ્તવનું પિષણ પ્રસંગાનુકુળ ન ગણાય તેથી દ્રવ્યસ્તવમાં પણ દ્રવ્યસ્તવનું પિષણ ન થવું જોઈએ, એમ કહેવું તે સુજ્ઞ જનેને શોભા આપતું નથી. અનભવનદિના નિર્વાહને સંભવ દર્શાવી શ્રીહોરવિજયસૂરિ પ્રતિકમણાદિની બેલીને પણ નિવારવાની અશક્યતા જણાવે છે, તે પછી આરતી આદિની જે બેલી વડે ચિત્યાદિના નિ.
હને પુરેપુરે સંભવ હેય-નિર્ભરતા જેવું હોય, તેને અસુવિહિતાચરિત-કલ્પિત કે અનાવશ્યક જણાવવાની કોઈ શાસન રકિને ક૯૫ના સરખી પણ કેમ થઈ શકે? તથા શ્રીમાન્ વિજયધર્મસૂરિ તા. ૪ એપ્રિલ ૧૯૨૦ ના જૈન પત્રમાં ખુલ્લે પત્ર” આ લેખમાં