________________
સએ-લાઇટ ઉપગમાં લેતા નથી. લક્ષ્યબિંદુ ન થાય તેની પરવા નહીં પરંતુ સાધનમાં નિરંકુશતા કે માયા-પ્રપંચ જેવું કંઈ નજ હવું જોઈએ. સાધારણદ્રવ્યની કલ્પના કરવામાં માયા-પ્રપંચ કે કપટ રહેલાં છે એમ અમે આ ઉપરથી કરાવવા નથી માંગતા, પરંતુ સાધનની નિર્મળતા જળવાય અને સેનાપતિની આજ્ઞા જેવાં શાસ્ત્રીય પ્રમાણેની મર્યાદા સચવાય એજ અમને અભિપ્રેત છે. પ્રધાન સેનાપતિની આજ્ઞાવિમુખતાવાળી વ્યવસ્થા એ જેમ શૃંખલા નહીં પણ ઉપલાજ ગણાય તેમ જે વિષયમાં શાીય આજ્ઞા પ્રણાલિકાને ન અનુસરાય તે અવિધિયુક્ત જ ગણાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ભલે તમે સાધારણદ્રવ્યની ઉપગિત જનસમાજને સંપૂર્ણ બળ પૂર્વક પ્રબોધે, તમારૂ ઉપજતુ હોય તે વિવિધ કર કે લાગાઓ નાંખી સાધારણ દ્રવ્ય ની ઉન્નતિ કરો. તમારા હૃદય-મનમાં માનવ રક્ષા કે ભૂતદયાના ભાવે પ્રબળ વેગે પ્રવર્તતા હોય તે જે દ્રવ્ય વડે તેમની પ્રગતિ અને કલ્યાણ થઈ શકે એમ હોય તેવું દ્રવ્ય એકત્રિત કરે. જેવી રીતે પૂર્વાચાર્યોએ દેવદ્રવ્યની આવશ્યકતા અને વ્યવસ્થાના નિયમ પ્રસ્થાપિત અને પ્રચારિત કર્યા છે તેવી રીતે શાસોને લક્ષ્યમાં રાખી દેશ, કાળ, ભાવ વિચારી સાધારણદ્રવ્ય સંચયના સાધને સ્થાપિત કરી તેને સદવ્યય થાય. એવી તમે પણ વ્યવસ્થા કરે. પ્રથમ લેખમાંના વ્યક્તિ રૂપકમાં અમે પ્રકારાંતરે સૂચવ્યું તેમ સાધારણ ખાતાના દ્રવ્યની કે બીજા ગમે તે ખાતાના દ્રવ્યની અભિવૃદ્ધિ અર્થે ન્યાય તેમજ સુસંગત હીલચાલ કરે, પ્રમાણિક ઉપદેશ આપે, પ્રવૃત્તિ કરાવે અને એ રીતે તમારા લક્ષ્યબિંદુને સિદ્ધ કરે. દ્રવ્યવૃદ્ધિનાં આવાં સરળ સાધને રહેવા દઈ, અન્ય વ્યવસ્થિતશાસ્ત્રસિદ્ધ પરંપરા ઉપર અર્થલેલુપ દષ્ટિ નાંખવી રહેલા છે. કેઈની દયા ઉપર જીવવું એ જેમ પુરૂષાર્થ નથી તેમ કેવળ કલ્પના દ્વારા દેવદ્રવ્યની આવક સાધારણ ખાતામાં લઈ જ્ઞાની પ્રરૂપણ કરવી એ
રાખી
કરી તેને
રૂપકમાં