________________
(૪૧)
૧૬૮ અજમેર શહેરમાં ધરમશાળા તથા દેરાસરો લાખનઠડી વગેરે મેહેલામાં છે, બગીચામાં દાદાજીનું મોટું સ્થાન છે ત્યાં દાદાજી દેવલોક થયા હતા, - અહીંથી એક માલવા રતલામ જવાની રેલ એક બાજુ. બીજી મારવાડ જંકશન અને બીજી બાજુ અમદાવાદ જવાની રેલ, ત્રીજી દીલી જવાની એમ ત્રણ ત્રણ રેલગાડી જાય છે,
અહીંથી પગરસ્તે નીચે જણાવેલ જુદા જુદા ગામમાં જે સાહેબેની ઈચ્છા હોય તેઓએ જવું, નહીંક નંબર ૧૮૨ કીશનગઢ જવું અજમેરથી ૩૫ માઈલ શ્રી કેકડી ગામે જવું.
૧૭૦ શ્રીકકડી. શ્રી મહાવીર સ્વામીનું દેરાસર સંવત ૧૬૦૩નું બંધાળ છે ઉતરવાની જગ્યા છે જણસ મળે છે ત્યાંથી પગરસ્તે શ્રી સદારા જવું, સદારાથી અજમેર સ્ટેશન ૩૫ માઈલ થાય છે.
૧૭૧ સદારા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે શ્રી ઘટયાલી જવું,
૧૭૨ ઘટયાલી. દેરાસર તથા ઉતરવાની જગ્યા છે જણસ મલે છે ત્યાંથી પગરસ્તે શ્રી સાવર જવું.
૧૭૩ સાવર, સં. ૪૭૦ ના વર્ષનું બંધાવેલ શ્રી રૂષભદેવજીને છUસ્થીતી વાલું દેરાસર છે શ્રાવકોએ સુધારવા જેવું છે તથા બીજો એક દેરાસર શારી સ્થિતિનું છે ઉતરવાની જગ્યા છે જણસ મળે છે અહીથી પગરસ્તે શ્રી ખવામગામે જઉં