________________
૧૫ (શ્રી કેશરીઆ તી) ધુલેવા ગામ.
આ પ્રાચીન તીર્થ જગતુ પ્રસિદ્ધ છે. પ્રથમ તીર્થંકરની ઘણી ચમત્કારી પ્રતિમા છે, બાવનજીનાલય દેરાસર ઘણું મોટું છે. સરવ જાતિના લોકો દાદાજી દાદાજી કરી ઘણું માને છે, હમેશાં જાત્રાળુઓની આવજાવ થાય છે, દરરોજ અણગતરી કેશર ચઢે છે, મોટા દેરાસરની બાલારની બાજુએ બીજુ ૧ નાનું દેરાસર છે, ધરમશાળા ઘણી વિશાળ છે, કારખાનું ભડાર છે તેને વહીવટ ઉદેપુરના સંધ તરફથી ચાલે છે. સરવ જણસભાવ મળે છે.
(અમી બીજે પગરસ્તે પાંચ ગાઉ સામળાજી થઈ ટી ઈ વિગેરે ગામમાં દેરાસરો છે.)
અહીંથી પાછુ બેલગાડીએ ગાઉ ૧૬ ઉદેપુર આવતાં શહેર એક ભાઈલ પર રહેતાં સડક નીચે ઉતરી ગાઉ ૧ સમીનાખેડા ગામ જવું..
૧૬૬ સમીના ખેડા, દેરાસર એક મેટું તથા ધર્મશાળા છે, જણસ સરવે મળે છે. અહીંથી પાછુ સડકે આવી ઉદેપુર જવું.
ઉદેપુરથી ૬૯ માઈલ ચતોડગઢ સ્ટેશન રેલ માર્ગે પાછા આવીને ત્યાંથી ભાઈલ ૩૪ શ્રી ભીલવારા જવું ભાડુ ૨. ૦-પ-૯
૧૬૭ ભીલવાર, ગામમાં દેરાસર તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે. અહીંથી રેલમાર્ગ માઈલ ૬૫ શ્રી નરશીદાબાદ જવું ભાડુ રૂ. ૦-૧–૩
- ૧૬૮ નરશીદાબાદ, ગામમાં દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી અડધા ગાઉ સરકારી છાવણી છે. અહીંથી રેલમાર્ગ માઈલ ૧૫ શ્રી અજમેર સ્ટેશન જવું નાક ૨ -૨