________________
( ૯ ) ૧૦ ફતવતી (રજસ્વળા) સ્ત્રીને ર૪ પહેરનું સુતક જાણવું. વાસણ
વિગેરે કોઈ વસ્તુને અડે નહીં. તેના ખાવાનાં વાસણ જુદાં રાખે. વીસ પાર પછી જે રૂધીરને સંભવ રહેતો હેય તે નાહીને જયણાપૂર્વક જીને દર્શન કરે, પણ અંગ પુજા કરે નહી.
કલ્પનીય દુધ. - ૧ ગાયનું દૂધ ગાય વીહાયા બાદ ૧૦ દીવસ પછી ખાઈ શકાય.
ભેંસનું દુધ ભેંસ વીહાયા બાદ જ દીવસ પછી ખાઈ શકાય. ' a બકરી, ઉંટડી વિગેરે જાનવરનું દુધ તે વીદાયા બાદ ૧૫ દીવસ પછી ખાઈ શકાય.
અમારા તરફથી છપાતા પુસ્તકનું લીસ્ટ,
. પુસ્તકનું નામ,
કિંમત- મા, પા. શ્રી જૈન નણપ્રકાશ તિવનાવાળી (પાંચસે ગ્રાહક થાયથી છપાશે).
૧–૦શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું મહાત્મ (છપાય છે). ૦–૨–૦ હીરાચંદ હીરજીની વાર્તા છમ વિલાસ ગદ્ય અને પદમાં ધી. રેલવે ગુજરાતી ટાઇમ ટેબલ તૈયાર છે.
પટેજ સર્વનું જુદો જાણ એ મુજબ હાલમાં અમારી તરફથી પુસ્તકો બહાર પડનાર છે.
પ્રસિત કરનાર, શા, લખમશી નીમવાણી,