________________
(૧૮)
સુતક વિચાર, ૧ પુત્ર જન્મે તે દીવસ ૧૦ નું સુતક જાણવું ૨ પુત્રી જન્મે તો દીવસ ૧૧ નું સુતક જાણવું. - ઉપર પ્રમાણે જે ઘરમાં સ્ત્રીને પ્રસવ થયે હેય ત્યાં રહેનારા
સવને સુતક લાગે પરંતુ ઘરનું માણસ બીજાને ઘેર જમતું હોય - તે તેને તે બાધ આવતો નથી. ૩ પ્રસવનારી સ્ત્રી ૪૦ દાહાડા સુધી છન પૂજા ન કરી શકે તથા
સાધુને હરાવી શકે નહીં. તેણીને બીલકુલ લેશમાત્ર અણસી પુદગલ ન દીસતાં હોય અને જીન પુજાનું અડગ હોય તો ૩૦
દીવસ પછી જીન પુજા કરી શકે. ૪ મરણનું સુતક દીવસ ૧૨ જાણવું. ૫ દેશાંતરથી મરણની ખબર આવે તો એક દીવસનું સૂતક જાણવું ૬ કઈ માણસ મરી ગયું હોય અને સ્મશાને જવું પડે પણ મુડદાને
અડે નહીં તો તેને આઠ પરનું સુતક, મુડદાને અને તે સેળ પહેરનું સુતક. અને કાંધ આપેલ હોય અથાત મડદુ
ઉપાડયું હોય તે ૨૪ પિહેરનું સુતક જાણવું. ૭ સ્ત્રીને જેટલા માસને ગર્ભ પડે તેટલા દહાડાનું સુતક લે ઘરમાં
રહેનાર જાણવું. ૮ ઘરમાં જે કોઈ નાકર ચાકર અગર બીજે કાઇ રહેનાર માણસ
મરણ પામે તો એક દિવસનું સૂતક જાણવું. ઘરમાં અગર આંગણામાં ગાય, ઘેડે, ભેંસ વિગેરે કે જાનવરનું કોઈ મરણ થયું હોય તેનું કલેવર પડયું હેય ત્યાં સુધી સૂતક
જાણવું. તેને લઈ ગયા પછી અસુચી ટાળવી. " ઉપર પ્રમાણે સુતકના દહાડામાં સાધુ આહાર ન લે અને છના પુજા, પ્રતિક્રમણ સૂતક વાળાથી થાય નહીં.