________________
(૭૫)
૪૬૦ માયા.
દેરાસર ૧ છે જંબુસ વસ્તુ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી વીજોવા જવું.
૪૬૧ વીજોવા.
દેરાસર ૧ છે જસભાવ મળે છે, અહીંથી રાણીગામ ૯ માઈલ થાય છે અહીંથી પગરમતે ગામ શ્રી રાપલા જવું
૪૬ર રાપલા.
દેરાસર ૧ છે, અહીંથી પગરસને ગામ શ્રી વીસલપુર જવુ', ૪૬૩ વીસલપુર.
દેરાસર ૧ છે જસભાવ મલે છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દેખલી જવું.
૪૬૪ દેખલી.
દેરાસર ૧ છઠ્ઠું છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગર્સને ગામ શ્રી નાણા જવું.
૪૬૫ નાણાગામ.
દેરાસર ૧ માઢુ છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી ગામ શ્રી રાણીગામ જવુ.
૪૬૬ રાણીગામ
ઢારાસર ૧ છે, ગામથી અડધા કાસ સ્ટેશન છે ત્યાં અંધાયું છે પ્રતિષ્ટા હવે પછી થવાની છે, ધરમશાળા માટે પણ બાંધેલી નથી, આ સ્થળે ધરમશાળાની ઘણી અગત્ય
હાલ દેરાસર
જગેા છે,
જેવું છે