________________
(૬૯) ૪૧૩ નારાય.
દેરાસર `શાંત તથા પરમાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી રાણી સ્ટેશન આઠ માઇલ થાય છે, અહીથી પગરસ્તે શ્રી કાટસાલ યારી ગામે જવુ.
૪૧૪ કોસાલ કીયારી.
દેરાસર ૧ જીત્યું છે, જણસ મળે છે, અહીં'થી પગરસ્તે ગામ શ્રી જૈતસિક્ષકગુઢા જવું.
૪૧૫ જેતસિધ્ધકાતા.
દેરાસર ૧ છઠ્ઠું છે, જજીસ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાવલી જવું.
૪૧૬ સાવલતા.
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખીવાડા જવું. ૪૧૭ ખીવાડા.
દેરાસર ૧ છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી જવાયા છે.
૪૧૮ જવાલા. દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી છાછેરી જવુ. ૪૧૯ છાંછેરી.
દેરાસર ૧ છે જજ્જુસ વસ્તુ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી સાંાવ જવું.
૪૨૦ સાંડેરાવ
દેરાસર ૧ - એ જણસ વસ્તુ મળે છે. અહીંથી પગ રસતે ગામ શ્રી ચાણાદ જવું.