________________
૪૪ ધડવા દેરાસર ૧ શાંતીનાથનું છે, જણસ મળે છે, અહીથી પગ રસત ગામ શ્રી જાલુદી જવું.
૪૦૫ જાલદે, દેરાસર છે, અહીંથી ગાસ શ્રી બુસી જવું.
૪૬ બુસી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગ રસતે ગામ શ્રી ઢાલવા જવું.
' ૪૦૭ હાલોલ, દેરાસર ૧ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ઇટાગડે જવું.
૪૦૮ ઇટાગડા, દેરાસર ૧ છરણ સ્થીતીમાં છે, મરામતની જરૂર છે, અહીંથી પગ રસ્તે ગામ ખારડા જવું
૪૯૯ બારડ, - દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ખેડ જેવું. -
૪૧૦ બેડ, દેરાસર ત્રણ છે, ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પગરફતે ગામ શ્રી નિવળ જવું. : , , , ૪૧૧ નિલ દેરાસર 1 જણે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રાણીએટી જવું
૪૨. સણું ટી દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી રાણી સ્ટેશન મા શૈલ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી નાડેલ જવું.