SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ (પ.૧) વિર્ભાગજ્ઞાન 250 વિર્ભાગજ્ઞાન. તે આજે વિર્ભાગજ્ઞાન અહીં બધે વર્તે છે. આખું જગત વિર્ભાગજ્ઞાનમાં જ છે અત્યારે. વિભંગી ગૂંચવીતે, સરળતે લે પાસમાં પ્રશ્નકર્તા: વિર્ભાગજ્ઞાની એટલે કોણ ? દાદાશ્રી : વિર્ભાગજ્ઞાની એટલે, તમે એવા કોઈ મોટા ઑફિસરોના લાગમાં નહીં આવેલા કે તમે તમારી સાચી વાત ધરો તોય પણ એ બોલે એવું કે તમારી સાચી વાત ઊડી જાય ? એવું તમે લાગમાં નહીં આવ્યા હોય, નહીં ? હંડ્રેડ પરસેન્ટ સત્યને ઊડાડી દે એવા. એવા વિર્ભાગજ્ઞાનીઓ એટલે શું? એવાં એવાં વાક્યો બોલે, તે આપણે ટાઢા જ પડી જઈએ. આપણે કબૂલેય કરવું પડે કે આ દલીલ એવી કરે કે આપણને અંધાધૂંધી કરી દે. એટલે ત્યાં સીધા માણસનું કામ નહીં. આપણી સાચી વાત મારી જાય, વિભંગી સામો મળ્યો હોય તો. તમે પછી એને ફોડ પાડી શકો જ નહીં. પ્રશ્નકર્તા : જ્ઞાનમાં ફૂટ પાડે ? જ્ઞાનમાં ભંગ પાડે ? દાદાશ્રી : ના, વધારે ગૂંચવે. સીધું ખાતું નહીં, વાંકું ખાતું. સરળ માણસો જ્યાં ગૂંચાઈ જાય એવા એ વિર્ભાગજ્ઞાની કહેવાય. તમે કોઈ દહાડો ગૂંચાઈ ગયેલા ? પ્રશ્નકર્તા : હા, છે જ ગૂંચાયેલા, બરાબર. દાદાશ્રી : તમારું સાચું હોય તોય મારી જાય એવું ગૂંચવેલા ? પ્રશ્નકર્તા : હા, મારી જાય. દાદાશ્રી : એ બધા વિભૃગજ્ઞાની કહેવાય. આપણે અહીં વિર્ભાગજ્ઞાનીઓ થાય છે. તે કેવા હોય છે ? અમુક મોટા, હાઈ લેવલ ઑફિસર હોય છે ને, તે એ બધા હોય છે. તે તમે ત્યાં જાવને, તો તમારે કશું કામ કરાવવું હોયને, તો એ શબ્દ એવા બોલે કે તમે છે તે એની વાતમાં જવાબેય ના આપી શકો. વિભંગ જ્ઞાનના શબ્દો બોલે એવા કે આપણે
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy