________________ 46 ] નમસ્કાર અથે સંગતિ જે અહંત ભૂતકાલમાં સિદ્ધ થયા છે, જે અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને જેઓ, સાંપ્રત કાલે વિદ્યમાન છે, તે સર્વેને મન, વચન અને કાયાના પ્રણિધાનપૂર્વક વંદન કરું છું. અરિહૃાાં પદની જેમ વિદ્વાનું વગેરે પદોને પણ સર્વક્ષેત્ર અને સર્વકાલવાચી સમજવાનાં છે. પ્રશ્ન : શું સિદ્ધો સર્વ ક્ષેત્રમાંથી થાય છે? ઉત્તર : ના. સિદ્ધો મનુષ–લેક અને તેની ઉપર નીચેના મર્યાદિત ભાગમાંથી થાય છે. પ્રશ્ન : સિદ્ધ પ્રાભૃત નામના પ્રકરણ-ગ્રંથમાં કહ્યું છે કે સિદ્ધો ઊર્ઘલેક, અલેક અને તિર્યગલોકમાંથી થાય છે તેનું કેમ ? - ઉત્તર : ત્યાં ઊર્ધ્વલકથી મેરુપર્વતની ચૂલિકા સુધીને ભાગ, અધેલકથી એક હજાર જન નીચેનો ભાગ અને તિર્યલકથી અઢી પિવત મનુષ્યલક સૂચવવામાં આવ્યું છે, એટલે ઉપરનાં કથનની સાથે તેને જરાયે વિરોધ નથી. પરંતુ અહીં એટલું સ્પષ્ટીકરણ જરૂરી છે કે મનુષ્યલકમાંથી કેઈનું દેવતા વગેરે વડે અપહરણ વગેરે થયું હોય તે વર્ષધર પર્વત અને દ્વીપ-સમુદ્રમાંથી પણ સિદ્ધ થાય છે, અન્યથા મનુષ્યલેકમાંથી–મનુષ્ય લેકમાં રહેલી પંદર કર્મભૂમિમાંથી જ સિદ્ધ થાય છે. પ્રશ્ન : ભૂતકાળમાં કેટલા સિદ્ધો થયા હશે ? ઉત્તર : અનંતકો, તેથી જ કોઈ મહર્ષિએ ગાયું છે કે “અનંત વીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ.” પ્રશ્ન : વર્તમાનકાલમાં કેટલા સિદ્ધો થતા હશે? ઉત્તર : વર્તમાનકાલ એક + રસમય હોય છે, તેટલા કાળમાં જધન્યથી એક કે છે અને ઉત્કૃષ્ટથી એકસે ને આઠ સિદ્ધ થાય છે. 4 બુદ્ધવંદનામાં નીચેની ગાથા બોલવામાં આવે છે: ये बुद्धा अतीता च, ये च बुद्धा अनागता / . पच्चुपन्ना च ये बुद्धा, अहं वंदामि सव्वदा // 2 // જે બુદ્ધો અતીત છે, જે બુદ્ધો અનાગત છે અને જે બુદ્ધો વર્તમાન છે, તેમને હું સર્વદા વંદન નાહ લેજો 3 ૩૪ત્રો રિપ ચ મય તિવિણ વિ. ગાથા 21 ક સમય એ કાલનો ભાગ છે. અસંમતિ સમકની 1 આવલિકા, સંખ્યાત આવલિકાને 1 શ્વાસ, 2 શ્વાસને 1 પ્રાણ 7 પ્રાણનો 1 ક. 7 ઑકનો 1 લવ, 7 લવનું 1 મુહૂર્ત અને 30 મુહૂર્તની એક અહેરાત્રિ થાય છે. આ પરથી સમયની સૂક્ષ્મતાને ખ્યાલ આવી શકશે. 卐इको व दो व तिन्नि व अट्रसयं जाव एकसमयम्मि / મજુરા વિન્નર સંવા૨ 2 વીરાIs Iકરા - પ્રવચન–સારોદ્ધાર