________________ ' S ' . ' = સુભાષિત सुचिरं पि तवो तवियं, चिन्नं चरणं सुयं च बहुपढियं / जइ ता न नमुक्कारे, रई तओ तं गयं विहलं // લાંબા કાળ સુધી તપ કર્યુંચાસ્ત્રિ પાળ્યું અને ઘણું શાસ્ત્રોનું અધ્યયન કર્યું પણ જે નમસ્કારને વિષે રતિ (રમણુતા) ન થઈ તો બધું નિષ્ફળ ગયું જાણવું. Def ક: t : - * * * एसो परम रहस्सो, परममंतो इमो तिहुअणंमि / ता किमिह बहुविहे हिं, पठिएहिं पुत्थयभरेहिं // ત્રિભુવનમાં આ પરમ રહસ્ય છે અને આ પરમમંત્ર છે, તે બહુ પ્રકારના શાસ્ત્રોના સમૂહને ભણવાથી શું? તાત્પર્ય કે એક નમસ્કારનું જ યથાર્થ આરાધન કરે તે બેડે પાર થશે. SERRUN30212QDIMMEDIIDED (જીજી રી છે ( as I[GSii પ કી GIR A BIT IN MIS