________________ 194 સંદર્ભ સૂચિ સ્નાનવિધિ બૃહત ભ, અભયનન્દી સંસ્કૃત 1 થી 12 પાનાં પુણ્ય પ્રકાશનું સ્તવન ઢા ૭મી ચઉસરણ પન્ના ધનપાલ–નવકારેણ વિબહે શ્રીપાલ ચરિત્ર જ્ઞાનવિમલસૂરિ सिरि सिरिवालकहा શ્રીપાલ રાજાનો રાસ જે શ્રાવકવિધિ પ્રકરણ સુભાષિત આચાર દિનકર નમસ્કારનું માહામ્ય 1 નમસ્કાર ફળ પ્રકરણ પ્રાકૃત ગાથાઓ 25 2 નમસ્કાર ફળ સ્તોત્ર , 118 (જિનેશ્વરસૂરિ શિષ્ય જિનચંદ્રસૂરિએ રચ્યું.) 3 સિદ્ધસેનકત છે ઉપદેશ તરંગિણીમાં રત્નમંદિર ગણિએ 14 કો લખ્યા છે. 5 સુકૃત સાગર અને પેથડ ચરિત્રમાં શ્લોકો આવે છે. કે શ્રાદ્ધ દિનકૃત્યમાં 1 થી 8 કો આવે છે. શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર પુસ્તકોની યાદી તા 18-2-54 1115 શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર મંત્રપટ મંત્રો સહ 271 પૂજાષ્ટક નેમિચંદ્રસૂરિ પ્રાકૃત અનંતનાથચરિત્ર 599 પાર્શ્વનાથ યંત્ર ઉદયવીરગણી પ્રાકૃત ગદ્યપદ્ય 810 રતકરંડક શ્રાવકાચાર સમંતભદ્ર 1165 બૃહદહીંકાર ક૫ વિવરણ-વર્ધમાનવિદ્યા જિનપ્રભસૂરિ 332 વિદ્ય રત્ન મહોદધિ ભદ્રગુપ્તાચાર્ય 1255 જ્ઞાનવિમલસૂરિ ચરિત્ર કબદ્ધ 5. મુક્તિવિમલ ભાષા પ્રાપ્ત પાના 20 764 એકીભાવ સ્તોત્ર વાદિરાજ હિન્દી સંસ્કૃત અનુવાદક-ભુદરદાસ વીર સેવા મંડળ, સરસાવા પંચપરમેષ્ઠ ગુણ રત્નમાળા કર્તા ખરતરગચ્છીય ઉપા. રામવિજયજી (જિનલાભસૂરિની આજ્ઞાથી) સં. ૧૮૧૭ના આશ્વિન સુદ 10 પૂર્ણ કર્યો. પંચ પરમેષ્ઠિના 108 ગુણો માટે આ સંગ્રહ છે. આચાર્યના 36 ગુણ આમાં અમૂક બીજી રીતે બતાવ્યા છે પરંતુ શાસ્ત્રીય છે. પાછળ કથાઓ છે. સમવાયાંય સૂત્રમાં સાધુના 27 ગુણો છે તેમાં ને પ્રાચીનમાં ફેર છે. સમાપ્ત