________________ નમસ્કાર સ્વાધ્યાય 189 નમસ્કાર અંગે જોવાલાયક દિગબર ની યાદી એકીભાવસ્તોત્ર (જ્ઞટીકા) કર્તા-વાદિરાજસૂરિસંસ્કૃત-બ્લેક ૨૬-કાવ્યમાલા ભા-૭ ગણધરવલય પેજ 17, મુંબઈ (ઈડર ભંડાર) , ગોભદ્રસાર છવકાંડ ગા-૫૮માં સિદ્ધનું વર્ણન છે. નમસ્કાર પંચવિંશતુ સુમતિસાગર (ઈડર જ્ઞાન ભંડાર) આ નમસ્કાર પંચત્રિશત પૂજા નથી ?) દશભક્તિ કર્તા આ-પૂજ્યપાદ, ટીકા પ્રભાચંદ્ર, નમસ્કાર મંત્રને દંડક કહ્યો છે. દ્રવ્યસંગ્રહ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવતી નમસ્કાર ક૯૫ સિંહનંદી (દિ. ગ્રન્થભંડાર ઈડર) 428 નમસ્કાર પંચત્રિશત પૂજા સંસ્કૃત રચના 1792 (વાણામછના વિદ્યાનંદના શિષ્ય જયરામ દિ-રચિત) પંચ પરમેષ્ટિપાઠ થશે નંદી, આર. જે. સિ. ભ. નં. 74-95-112 પંચ પરમેષ્ઠિ પૂજા જ્ઞાનભૂષણ (ઇડર દિગં જ્ઞાનભંડાર 162 ) પંચાધ્યાયી અ. 2, પૃ. ૧૫૮માં અહંતાનું વર્ણન આવે છે. શ્લેક ૬૧૭–૧૮માં સિદ્ધનું વર્ણન છે. પાર્શ્વનાથપુરાણ આમાં પાર્શ્વનાથ ભગવાને ગૃહસ્થાવસ્થામાં નાગ-નાગિ નીને નમસ્કાર મંત્રને ઉપદેશ કર્યો તેનું વર્ણન છે. પુણ્યાશ્રવ કથાકેષ આમાં નમસ્કાર માહાભ્યને પ્રગટ કરનારી આઠ કથાઓ છે. વખંડાગમ-ધવલા ટીકા ટી-કર્તા–વીરસેનાચાર્ય-પ્રથમ ખંડ જીવ ડ્રાણુમાં પૃ. 43 થી 53 સુધી અરિહંતાદિની વ્યાખ્યા છે.) રત્નકરષ્ઠ શ્રાવકાચાર કર્તા-સમન્તભદ્ર પ્રશ્નોત્તર રત્નમાલા હરિવંશ પુરાણ પ્રવચન સાર કર્તા કુન્દકુન્દ્રાચાર્ય પંચ પરમેષિ-મંત્ર વિચાર નમસ્કાર ચક્ર ડેલાનો ભંડાર 24 (112-13) 26 (35) (હંસવિજય મહારાજનો સંગ્રહ) આત્મારામ જૈન જ્ઞાન મંદિર-વડોદરા 148 પંચપરમેંદ્ધિ પદ (વ્યાખ્યા દેવરત્ન). 1409 નમસ્કાર કલ્પ 1423 પંચ પરમેષ્ટિ કલ્પ 1424 પરમેષ્ટિ સંપ્રદાય 1459 પંચપરમેષિ-પદ (વ્યાખ્યા દેવરત્ન)