________________ 182 ] [ પરિશિષ્ટ. એક આદિ ઈમ અંત્ય, પંચવી , વ્યંજન વખાહીઈ હેલ; એ(ક) આદે કઈ ત્ય, શેસે ) આઉ મન આંણિઈ હેલ. 20 ફ્રીંકાર શ્કાર બીજ, અક્ષાવલીયક છઈ બહુ હેલ, જિનવાંણિ વિશાલ, પદસ્થ થાન તે ધ્યાયે સહુ હેલ. 21 મકાર પ્રભાવ, મહિમા કિમ જાયિ કહ્યો હેલો વચન કાયા આંણિ કાંમિ, એકમના આરાધિ હેલ. રર ડાકિણી શાકિણી ભૂત પ્રેત, અંતર તે જાયે ટળે હેલ સર્ષ પુષ્પકી માલ, વિષમ વિષ અમી થાયિ હેલ. 23 વાઘ વાનર નિ શીયાલ, શ્વાન ચાર આદે બહુ હેલ ણકાર ફલેં જાણુ, સ્વર્ગો દેવ થયા સૌદ જલા હેલ વિકટ વરિ વશ થાય, વિષમ વન ભવન હોય હેલ અગ્નિ ફિટી જલ હોય, સમુદ્ર ગૌપદ સમ હેયિ હેલ. 25 રામે સીતા વસુદેવ, પ્રદ્યુમ્ન ધન નાગકુમાર હેલ, શ્રીપાલ આદિ બહુ ભૂપ સકલ બહુ ટલાં તેહતણાં હેલ. 27 શુદ્ધ મંત્ર અનુદિન જપ, ચૌદ પૂર્વમાંહિ સાર; ણકાર મંત્ર અતિ નિરમલે, ભદધિ તારણહાર. 1 વિષમ વ્યાધિ વિધન વિષ ટલે, શત્રુ સહુ મન મિત્ર જ હોય; દૂખ દાલીદ્ર દિ(દી)નપણું ટલે, મનવાંછિત ફલ જય. 2 જિનવર મુદ્રા જિણે ધરિ, યે અવર કરેક મંત્ર વીત વિ)જ્ઞાન વૈદ્ય જ્યોતિક કરે, જડી મૂલી કુમંત્ર. 3, કામણ મેહણ વશીકરણ, મરણ ઉચ્ચારણ થંભ; દષ્ટિગંધ ચમત્કાર કરે, વિ(વીર સાધના દંભ. 4 કપટ માયા કરિ પેટ ભરે, મૂઢ બાહિર પર આપ; સમ્યકત્વ હીણ તે બાપડા, મોહ મિથ્યાતિ કરે પાપ. 5 કુગુરુ વાણિથી કુમંત્ર ઉપના, તિહું કરે જે વિશ્વાસ, તું જિનવયણે નિષ્ણુ નહી, નિશ્ચ વિણ સમકિત નાશ. 6 મકાર મંત્ર જે પરહરિ, અવર કરે આલપંપાલ, અમૃત ચિંતામણી તે સ્કીનિં, ધરે કાચ વિષ હલાહલ. 7 સ્પર્શ ચિંતામણી કામધેનું, કલ્પવૃક્ષ ણકાર; સર્વ વિઘન વિનાશ કરે, સ્વર્ગ મુક્તિ દાતાર. 8 જ ક આદિ મ અંત્ય ઇમ. 4 નવકારવાલી અથવા અક્ષાવલી = માતૃકા (ર થી ક્ષ સુધીની), + અહીંથી નવકારના પ્રભાવનું વર્ણન છે.