________________ [૨૧૪-રૂર ] શ્રી નવકારની સઝાય (જેમ તરુ પાકું પાંદડું જી-એ દેશી) ' લવણું. સમુદ્ર સરોવર રે, સરોજિત જંબૂલીપ આઠ દિશિ છે પાંખડી રે, મધ મેરુ કમલ સ્વરૂપ ભવિયણ કમલ રચે મહાર. ધ્યાન ધરે નવકારનું રે, જિમ પામે ભવપાર. ભવિ. 1 અરિહંત સમર ઉજલે રે, મ ય ભવનિ સુપ્રસિદ્ધ પૂરવ દિશિની પાંખડી રે, સિદ્ધસ્ત ફલ લિદ્ધ. ભવિ૦ 2 દક્ષિણ દિશિની પાંખડી રે, આચાર જ સેવન વન; નીલવર્ણ ઉવઝાયને રે, પછિમ સમરે બન્ન. ભવિ. 3 શ્યામવર્ણ સહામણે રે, લબ્ધિવંત અણગાર; ઉત્તર દિશિની પાંખડી રે, જે તરિયા સંસાર. ભવિ. 4 એ પંચ નમુક્કારનો રે, અગનિ ખૂણે વરૂપ; સવ પાવપૂણાસણે રે, મૈત્રત ખૂણે નિરૂપ. ભવિ. 5 મંગલાણં ચ સર્વેસિગરે, વાયવ્ય ખૂણે વિશાલ પઢમ હવઈતિ મંગલં રે, ચિંતે ઈશાણે રસાલ ભવિ. 6 ષષ્ટી ગુણે ભાવે કરી રે, મન નિર્મલ નવકાર ભવ પાતક જપતાં હરે રે, એ ચૌદ પૂરવ સારા ભવિ. 7 શ્રી હર્ષચંદ્ર હરખે કહે રે, શ્રી પાર્ધચંદ્ર શિષ, ઈણ ધ્યાને સિદ્ધિ રમણ વરે રે, જિમ પામે ઉદય સુજગીશ. ભવિ. 8