________________ જિનr ] नमस्कार स्वाध्याय ( દુહા ) ખેતી અજવ મક્વ, મુત્તી પણ તસ મર્મ, તે ઉવયાર વાર વિવાળ વચન વિલિ ધર્મ; લૌકિક વિણ્ય લોકોત્તર, બે છઈ તે તસ હાઈ છઠ્ઠ ગુણઠાણું ભવ અટવી લંઘન જોઈ 102 ( ચાલિ) તપ નિયાણે રહિત તસ અખેદ, શુદ્ધ સંયમ ધરે સત્તર ભેદ, પંચ આસવ કરણ ચઉ કષાય, દંડ-ત્રિકુન્વર્જને શિવ ઉપાય. 103 ( દુહા ). ગુરુસૂત્રાનુજ્ઞાએ, હિતમિત ભાષણ સત્ય, પાયછિત્ત-જલે, મલગાલન શેવિ ચિત્ત પંખી ઉપમાઓ ધર્મોપકરણ જેહ ધરંત, તેહ અકિંચન ભાવ છે, તેણિ મુનિરાય મહંત. 104 ( ચાલિ ) ખંભમણ વિત્તિતણું ફરિસરૂવ, સદ્દમણ ત્યજ ઉપવિયાર કૂવ; ખંભમણ વિનિબંભે જે ભાખી, તે ક્ષોપશમ ગતિ સૂત્ર દાખી. ( દુહા ) બ્રહ્મચારીએ બ્રહ્મ, કહ્યો સઘળે આચાર, તિહાં મનવૃત્તિ પ્રતિજ્ઞા, ક્ષય ઉપશમ વિસ્તાર તે વિણ બંભ અત્તર, સુરને નવેિ હુએ તંત, મન વિરોધ પણ શુદ્ધ તે, બંભ કહે ભગવંત. ( ચાલિ ) એમ દસ ધર્મ પાલે વિચિત્ર, મૂલ ઉત્તર ગુણે મુનિ પવિત્ર; ભ્રમર ૫રિ ગોચરી કરીય ભુંજે, શુદ્ધ સઝાય અહનિશિ પ્રમુંજે. 107 105 કલેશ-નાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ, અસંદીન જિમ દ્વીપ તથા, ભવિજન આશ્વાસ; તરણતારણ કરુણા–પર, જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર, ગુણમહિમાભંડાર. ( ચાલિ ) સમ અનાબાધ સુખના ગવેષી, ધર્મમાં થિર હૃદય હિત ઉલેખી, એહવા મુનિનું ઉપમાન નહિ, દૈત્ય ના સુર સહિત લેકમાંહિ. 109 108