________________ વિમાન ] [82 नमस्कार स्वाध्याय ( દુહા ) સંગ્રહ કરત ૪૨ઉપગ્રહ, નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારય ઉવજઝાય; - એક વચન ઈહિ ભાખે, ભગવાઈ–વૃત્તિ લેઈ, એક જ ધમ નિશ્ચય, વ્યવહારે દેઈ ભેઈ. 88 ( ચાલિ ) સૂરિ ઉવજઝાય મુનિ ભાવિઅપા, ગુણ થકી ભિન્ન નહીં જે મહપ્પા; નિશ્ચયે ઈમ વદે સિદ્ધસેન, થાપના તેહ વ્યવહાર દૈન. 89 વૃત્ત સુત્ત ઉવાગે, કરણનઈ અર્થિં સ૬, ઝાયતિ ઝાણે પૂરે, આતમ-નાણની હદ પણિ નિરુત્તિ ઉવજઝાય, પ્રાકૃત વણિ પ્રસિદ્ધ આવશ્યકનિયુકતે, ભાખે અર્થ સમૃદ્ધ ( ચાલિ ) ભાવ અધ્યયન અઝયણ એણે, ભાવ-ઉવઝાય તિમ તત્વ વયણે, જેમ શ્રુતકેવલી સયલ નાણું, વ્યવહુ નિશ્ચયે અપૂજાણે.૪૩ 91 ( દુહા ) સંપૂરણ શ્રત જાણે, શ્રત-કેવળી વ્યવહાર, ગુણ-દ્વારાએ આતમ-દ્રવ્યને જ્ઞાન પ્રકાર; શ્રુતથી આતમા જાણે, કેવલ નિશ્ચય સાર, શ્રુતકેવલી પરકાશે, તિહાં નહીં ભેદ વાર ( ચાલિ ) . જેડીએ જબહી તે તે ઉપાધું, તબહી ચિત્માત્ર કેવલ સમાયેં; તેહ ઉવઝાય પદને વિચારે, તેડ ઈક દીપ છે 44 જગમઝારે. 93 ( દુહા ) ઉપાધ્યાય વરવાચક, પાક સાધક સિદ્ધ, કરગ અરગ અધ્યાપક, કતકમાં શ્રદ્ધા શિક્ષક દીક્ષક વિરચિરંતને વન વિશાલ, મોહયા પાઝિક, જિતપરિશ્રમ વૃતમાલ. 42. ઉપયોગ. 43. આત્મધ્યાને. 44. ઝગમગ કરતા. 1 2 મહયા 94