________________ नवकारमंत्रनो छंद [ गुजराती વિધિ૧૪ રીતે જપતાં વિષધર,૧૫ કંપે ઢાળે અમૃતધાર, સો ભવિયાં ભત્તે ચોકખે ચિત્તે, નિત્ય જપી નવકાર. 2 બીજોરા કારણુ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરે, જિણ નવકારે હત્યા ટાલી, પાયે યક્ષ પ્રતિબોધ; નવલાખ 7 જપે તે થાયે જિનવર, ઈ છે અધિકાર, સે ભવિયાં ભત્તે ચોકબે ચિત્તે, નિત્ય જપી નવકાર. પહેલીપતિ શિખ્ય મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથિવીપતિ, પામ્ય પરિઘલ૮ રિદ્ધ; એ 9 મંત્રથકી અમરાપુર પહોતે, ચારૂદત્ત સુવિચાર, સો ભવિયાં ભત્તે ચકખે ચિત્તે, નિત્ય જપી નવકાર. 4 સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરજાલે, દીઠ 1 શ્રી પાર્શ્વકુમારે પન્નગ, અધ બલતે તે ટલે, સંભલા શ્રીનવકાર સ્વયં મુખ, ઈન્દ્ર ભુવન અવતાર, સે ભવિયાં ભત્તે ચિકખે ચિત્ત, નિત્ય જપીલેં નવકાર. મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિયસંગ, ઈણ 21 ધ્યાન થકી કટ ટળ્યું ઉંબરનું, રક્તપિત્તને રેગ; નિશ્ચસુપજતાં નવનિધિ થાયે૨૪, ધર્મતણે 5 આધાર, સે ભવિયાં ભત્તે ચેખે ચિત્તે, નિત્ય જપી નવકાર. 6 ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘા, ઘરણી કરવા ઘાત, પરમેષ્ઠી કે પ્રભાવે હાર ફૂલને, વસુધામાંહિ વિખ્યાત; કમલાવતી 27 પિંગલ કીધે, પાપ તણે પરિવાર, સે ભવિયાં ભત્તે ચકખે ચિત્તે, નિત્ય જપી નવકાર. 7 ગણગણ૮ જાતિ રાખી ગ્રહીને, પાડી બાણ પ્રહાર, પદ પંચ સુણેતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર, સો ભવિયા ભત્તે એક ચિત્તે નિત્ય જપી નવકાર. 8 14. સુભ રીતે જો 15. વિષધર વિષ ટાળે 11. જેણે જ, જિર્ણો તા 17. નવલાખ જપતાં થાયે જા, નવ લાખ જપતાં જો 18. પરિમલ ન ! 19. એહ મંત્ર જપી અમરાપુર પૃહતો , એ મંત્ર.. પિતા લા 20. પેખે જ | 21. જિણ ધ્યાને જ ! 22. નિફ્ટી , નિત્યે લ aa 23. સુજપતાં જ, જપતે ત્તા 24. પામે a 25. એ ધરમ a 26. પરમેષ્ઠિ પ્રમાણે હાર પુષ્ક વસુધામેં . પરમેષ્ટી સમરિ હાર પુષ્ક વસુધામાં a | 27. કમલવતી 28. પ્રતિમાં આ કડી 9 મી છે અને “કંબલ સંબલ' વાળી કડી ૮મી છે 29. ગ્રહણે ગેહણ !