SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છઠું [ (8) ગરિણાવી-અપરિસાવી, અનાથવી, કર્મના આશ્રવને દૂર કરનાર. કોઈની ગુપ્ત વાત. જેમના મુખમાંથી કદી ન નીકળે એવા. (9) સોમ-સૌમ્ય-જેમની દષ્ટિ શાંત હોય તેમને સૌમ્ય કહેવાય. (10) સંતો -સંગ્રહશીલ, ધર્મને સંગ્રહ કરનાર (11) અમિ -અભિગ્રહમતિ, સર્વગ્રાહી બુદ્ધિવાળે. (12) વિવસ્થળો-વિકથન દેષથી રહિત. (વિસ્તૃત અર્થ પૂર્વે આવી ગમે છે.) (13) કરવો-અચપળ, ચંચળતા રહિત. (14) વસંતચિત્રો-પ્રશાંત હૃદય, પ્રશાંત હૃદયવાળા. દશ-વિધ યતિ-ધર્મની ગણના આ પ્રમાણે થાય છે? (15-1) હંસી-ક્ષાંતિ, ક્ષમા, ક્રોધ રહિતપણું. (16-2) માં-માર્દવ, નમ્રતા, નિરભિમાનપણું. (17-3) અન્નવ-આર્જવ, સરળતા, નિષ્કપટપણું. (18-4) મુત્તિ-મુક્તિ, સંતોષ, નિર્લોભપણું. (19-5) તર--તપ અને સંયમ. તપથી ઈચ્છાને ધ તથા બાહ્ય અને અત્યં. તર તપશ્ચર્યા સમજવી. અને સંયમથી પાંચ મહાવ્રતાદિ સત્તર પ્રકારનો સંયમ સમજ. (21-7) સર-સત્ય, પ્રિય, પથ્થ તથા તથ્ય વચનને સત્ય સમજવું. (22-8) સોલં-શૌચ, મન-વચન-કાયાની પવિત્રતા. (23-9) ગાળિં -આચિન્ય, કંઈપણ પરિગ્રહ રાખવો નહિ. કઈ પણ વસ્તુ પર મમત્વ રાખવું નહિ. (24-10) વૈમં-બ્રહ્મ, બ્રહ્મચર્ય. બાર ભાવનાઓ સુપ્રસિદ્ધ છે, તે આ પ્રમાણે (25-1) અર્જ-અનિત્યભાવના-સર્વપૌગલિક પદાર્થોની તથા સંબંધની અનિત્યતા ચિંતવવી. (27-2) ગર–અશરણ-ભાવના-અરિહંત આદિ ચાર શરણ વિના સંસારમાં પ્રાણીને કોઈનું શરણ નથી. તેવું ચિંતન કરવું. (26-3) સંતો- સંસાર-ભાવના, સંસારમાં જીવનું અનાદિ પરિભ્રમણ તથા તેમાં અનંત જન્મ, મરણ અને અસ્થિર સંબંધનું ચિંતન કરવું. (28-4) નાચ–એકત્વભાવના. જન્મ-મરણ તથા સુખ-દુઃખ સંસારમાં એકલાને જ અનુભવવાં પડે છે, તેમ ચિંતવવું,
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy