________________ પ્રકરણ ચોથું અને તે વીશીની પૂર્વે જે વીશ અરિડતો થયા તેને અતીત વીશી કહેવામાં આવે છે. વાંચકેની જણ માટે તેનાં નામે અહીં રજૂ કરીએ છીએ? અતીત વીશીનાં નામ (1) કેવલ જ્ઞાની (13) સુમતિ (2) નિર્વાણી (1) શિવગતિ (3) સાગર (15) અસ્તાથ (4) મહાયશ (16) નમિનાથ (5) વિમલ (17) અનિલ (6) સર્વાનુભૂતિ (18) યશોધર (7) શ્રીધર (19) કૃતાર્થ (8) દત્ત (20) જિનેશ્વર (9) દામોદર (21) શુદ્ધમતિ (10) સુતેજ (22) શિવકર (11) સ્વામી (23) સ્પંદન (12) મુનિસુવ્રત (24) સંપ્રતિ ભરતક્ષેપમાં હવે પછી થનારી (અનાગત) ચોવીસીનાં નામે પણ વાંચકેની જાણ માટે રજૂ કરવામાં આવે છે. (1) પદ્મનાભ (13) નિષ્કષાય (2) સુરદેવ (14) નિપુલાક (3) સુપાશ્વ (15) નિમમ (4) સ્વયંપ્રભ (16) ચિત્રગુપ્ત (5) સર્વાનુભૂતિ (17) સમાધિ (6) દેવદ્યુત (18) સંવર (7) ઉદયનાથ (19) યશોધર (8) પેઢાલ (20) વિજય (9) પિટિલ (21) મલ્લ (10) શતકીતિ (22) દેવપ્રભ (11) મુનિસુવ્રત (23) અનંતવીર્ય (12) અમમ (24) ભદ્રંકર વર્તમાનકાળે પાંચ મહાવિદેહક્ષેત્રમાં વિસ જિને વિદ્યમાન છે, તેમનાં નામે આ પ્રમાણે સમજવાં ?