________________ પીંખી નાખશે, વગેવાશે, હલકટ ગણશે; અથવા પરલોકને ભય છે, તેથી પાપ ન કરે એ મધ્યમ છે. એમેય પાપ ન કરે એથી મધ્યમ. પણ (i) ઉત્તમ જીવો સહજ સ્વભાવથી પાપ પર ઘણાવાળા હોય છે, માટે પાપ નથી કરતા. “અરરર! પાપ? ન ન કરાય, એમ સ્વભાવમાં વણાઈ ગયું છે, તેથી પાપન કરે. અહીં લોકોને રાજ્ય અને દેવતા બંનેને ભય છે. દેખે છે કે આકાશવાણ થયા પછી રને વરસ્યા છે, માટે દેવતાઈ હાથ છે. એટલે સહેજે ગભરામણ થાય કે “જે આમાંથી કાંક ઉઠાવ્યું, ને નથી ને દેવતાઈ ડંડે પડ્યો, તે જિંદગીના લુલિયા કે એવું કાંક થવાનું આવે!” લોક તે લેવા ન આવ્યા, પરંતુ નગરને રાજા ખબર પડતાં સાથે માણસે લઈને આવે છે, ને એમને હુકમ કરે છે કે “આ રને ભેગા કરી લે, લઈ ચાલો આપણા ખજાને નાખવા.” રાજા કાંઈ જેતે કરતું નથી કે “આ કેના પુણ્યને માલ? કેમ જાણે એમજ સમજે છે કે “આ તો બાપાને માલ! ઉઠાવો.” પૈસા શું કામ કરે છે? માણસને વિચારક બનાવે ? કે અવિચારી? પૈસા એટલા ન હોય ત્યારે માણસ જે વિચારક બન્ય રહેતું હોય, તે પૈસા આવ્યા પછી વધુ વિચારક બને છે? કે ઉર્દુ અવિચારક બને છે? ઓછા પૈસામાં હજી એમ થાય કે “ફૂલ નહિ તે ફૂલની પાંખડી યથાશક્તિ દાન-પુણ્ય