________________ કાર્યા તેવા ઠરશે બાળ્યા તેવા બળશે. માબાપના હૈયાને આધીનારા કેટલાય અહીં આ ભવમાં. જ મહારગી થાય છે, યા બીજી રીતે એમને ભારે બળવાનું આવે છે. વાત આ છે -ધર્મ કરવા માટે આરોગ્યની મોટી જરૂર પડે છે, તેથી એને લાવી આપનાર ધર્મ ખૂબ સેવવા જે. ધર્મના ફળમાં કેટલી બધી વાતે બતાવી? સુરાજ્ય મળે. એ ધર્મનું ફળ, સંપત્તિઓ મળે, વિષય ભેગે મળે..... યાવત્ આરોગ્ય મળે, એ ધર્મનું ફળ.