________________ આધ્યાત્મિક વૈભવનું દિવ્ય દર્શન કરવા ઈચ્છતા જ્ઞાનની પવિત્ર ગંગામાં આત્મિક આનંદના ગગનચુંબી તરંગામાં સ્નાન–અવગાહન કરીને તમારા આત્માને નિર્મળ કરવા ઈચ્છતા હે, અધ્યાત્મ–ાગના ઉન્નત શિખર ઉપર આરૂઢ થવાની ઉત્કટ ઈચ્છા હોય, આત્મચિંતન-મનનના ઉંડાણમાં ડૂબકી મારીને જગતની આધિ-વ્યાધિ-ઉપાધિએથી છૂટવું હોય તે આજથી જ વાંચવાનું શરૂ કરી દે“દિવ્ય દ શ ન” સાપ્તાહિક | દર શનિવારે પ્રગટ થાય છે. જેમાં પ્રભાવક પ્રવચનકાર વર્ધમાન તપેનિધિ પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનગર્ભિત, વૈરાગ્યપ્રેરક દિવ્ય પ્રવચન પ્રકાશિત થાય છે. જેમાં 34 વર્ષથી લગાતાર વાચકેના રેજિન્દા જીવનની ગંભીર સમસ્યાઓને સરળ અને ઉત્તમ ઉકેલ પ્રાપ્ત થાય છે. વાર્ષિક લવાજમ-રૂા. 20| આજીવન સભ્ય રૂ. 250 તુરત જ ગ્રાહક બની દિવ્ય આનંદની અનુભૂતિ કરે. | દિવ્ય દર્શન દ્રસ્ટ Co. કુમારપાળ વિ. શાહ [ટે. નં. ૩૮૮૫ર૩] 68, ગુલાલવાડી, મુંબઈ-૪૦૦ 004