________________ 237 જગતનું જુઓ ને રુએ. જગતનું જેવા જતાં કેગના રોગ અને દ્વેષ થાય છે.. આ બંગલે સરસ ! પેલું મકાન રડુસ " આવા. આવા ટકા ઓપવાથી પિતાને શું મળે છે? કશું નહિ. મફતિયા રાગ ને શ્રેષના કચરા પિતાના દિલમાં ઘાલવાનું થાય છે! બજારમાં એક લટાર મારી આવે, દિવાળી જેવા નીકળે, એમાં દિલમાં કેટલી રકમના રાગ-દ્વેષના ઉકરડા. ભરવાનું થાય ? તે શું દિવાળી જોઈને સુખી થયે? ના, સુખી તો જગતનું જોવાનું જે માંડી વાળે છે એ થાય છે. પૂછે, - જગતનું અનુચિત જોવા-જાણવાનાં નુકસાન પ્રવ - જગનું જોવાની લાલચ શી રીતે કાય? ઉ૦- આ વિચારથી રેકાય કે - ચક્ષુના દુરુપયેગનાં નુકસાન ; '(1) સંસારમાં અનંત કાળથી ભટક્તા જગતનું જોવામાં કાંઈ બાકી રાખ્યું નથી. જેયું, જેયું, ઘણું જોયુ, મન ! હવે તું ધરપત કર; નહિતર આ અનુચિત જેવાની ભૂખ. મટવાની નથી. (2) આ સારી બુદ્ધિ–અક્ષવાળા ઉત્તમ અવતારમાં જગતનું જેવાની લાલચ પિષ્યા કરીશ, તો જોઈને તૃપ્તિ તો. નહિ થાય, કિન્તુ એ જેવાના વધારી મૂકેલ કુસંસ્કાર પછીના જન્મમાં જગતનું જ લેવરાવ્યા કરશે. અથવા "(3) જગતનું જોવામાં ચક્ષુના દુરુપગથી પછીના