________________ ૨૨પ ને મુનિ પાસે પહોંચી નમસ્કાર કરે છે! એના પર શ્રેણિકે આશ્ચર્ય વ્યક્ત કરતાં મહામુનિએ કેટલે ભવ્ય ઉત્તર આપ્યા 'न दुकर वा गरपासमोयण गयस्स मत्तस्स वणमि राय। जहा उ चत्तावलिएण तंतुंणा સ ટુ મે પઢિહારૂ મોય " “હે રાજન! માણસે નાખેલા ફાંસલામાંથી ઉન્મત્ત હાથીએ પોતાની જાતને છુટી કરવી એ મને તેવું દુષ્કર નથી લાગતું, જેવું દુષ્કર સ્નેહના તંતુના આંટામાંથી જાતને છોડાવવાનું લાગે છે. અહીં “તંતુના બંધનમાંથી છૂટવાનું દુષ્કર શી રીતે ? -એથી શ્રેણિકની જિજ્ઞાસા સંતોષવા મહામુનિએ પિતાને પૂર્વ અધિકાર કહીને રાજાને પ્રતિબંધ કર્યો ! અને પિતે પ્રભુ પાસે આવી પ્રભુને વંદના કરીને 500 હસ્તિતાપને દીક્ષા આપવા વિનંતિ કરી. પ્રભુએ દીક્ષા આપીને એમને આદ્રકુમારના શિષ્ય બનાવ્યા.