________________ 120 પુરુષાદિ છવ છે? કે ખરેખર ખેળ–પિંડ જેવું જડ છે? આ વિવેકપૂર્ણ નિશ્ચય કર નથી અને એમ જ જીવને મનથી જડ કલ્પીને ભાલે એને વાંધો છે, અને અગ્નિમાં શેક છે, અને પછી એને ખાઈ જ છે, તો એવા બૌદ્ધ સિદ્ધાન્તવાળા સજ્ઞાન શી રીતે ? એટલે જ એ ખેાળની બુદ્ધિથી જીવંત પુરુષને ભાલે વધવાનું અને અગ્નિમાં શેકી નાખવાનું કહે છે, તેમજ ખેળની કલ્પના રાખી માંસ–ભક્ષણ કરવામાં બુદ્ધભગવાનની અનુમતિ કહે છે, એ અત્યંત અનુચિત છે; કેમકે ત્યાં સરાસર ભાવશુદ્ધિ નથી. એટલે જ હે બૌદ્ધભિક્ષુ ! કશે વિવેક કર્યા વિના કે ખરેખર આમાં પ્રાણ છે? કે, પ્રાણ નથી ? સચેતન છે? કે અચેતન છે?” એવી તપાસ કર્યા વિના માની લેવું છે કે, “આ તે અચેતન છે, અને પછી ત્યાં ભાલે વીંધવું છે, તથા અગ્નિમાં શેકવું છે, ને માનવું છે કે, “ત્યાં કર્મ બંધાતા નથી, પાપ લાગતું નથી,” એ તે માત્ર રસગારવ અને શાતાગારવની વૃદ્ધિ યાને અત્યંત આસક્તિના જ અશુદ્ધ સંકિલષ્ટ ભાવ જ સૂચવે છે. શાતાગારવ અર્થાત્ સુખશીલતા જે ન હોય, ને દયા હિય, તે “સામે સજીવ છે કે અજીવ ? એની તપાસ કર. વાનું પહેલું કષ્ટ ઉપાડે. રસગારવ–રસગૃદ્ધિ ન હોય તો અજીવ ખેાળપિંડ માનીને ખાવા લીધેલું મનુષ્યનું માંસ નીકળ્યું, તો તે તરત એને ત્યાગ કરી દે; પણ એના બદલે ભલે મનુષ્યનું માંસ, માંસ તો માંસ, એ ખાઈ શકાય - એમ બુદ્ધભગવાન જાતે ખાય! અને બીજાને ખાવાની સંમતિ આપે? એમાં સજ્ઞાનદશા અને ભાવ-શુદ્ધિ લેશપણ ક્યાં