________________ દિવ્ય દર્શન ટ્રસ્ટ પ્રકાશિત ન્યાયવિશારદ પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજ્ય ભુવન ભાનુ સૂરીશ્વરજી મહારાજની કલમે લખાયેલું અને લખાતું સાહિત્ય એટલે 0 નૈતિકતાને ઘડતું સાહિત્ય 0 ધાર્મિક સંસ્કારને પોષતું સાહિત્ય 0 ત્યાગ ને વૈરાગ્ય વધારતું સાહિત્ય 0 આરાધનામાં જેમ પૂરતું સાહિત્ય 0 જટિલ સમસ્યાઓનું ઉકેલ આપતું સાહિત્ય પૂજ્યપાદશીના આજ સુધીમાં સિત્તેરથી વધુ ગ્રંથ પ્રકટ થયા છે. વૈરાગ્યપ્રેરક અને વૈરાગ્યપષક તલસ્પર્શી વિવેચના. પૂર્વાચાર્યોના ગ્રંથની આજના સંદર્ભમાં તર્કબદ્ધ અનુપ્રેક્ષા વિષયની સરળ સર્વાગીણ છણાવટ એ પૂજ્યપાદકીની આગવી અને અલગ વિલક્ષણતા છે, ઉચ્ચ પ્રકાશને પંથે, ધ્યાન અને જીવન, નવપદ પ્રકાશ, પરમ તેજ, ગદષ્ટિ સમુચ્ચય આદિ ગ્રંથમાં પૂજ્યશ્રીની તાકિક વિવેચનાને વિમળ સ્પર્શ થયે છે. યશધરમુનિ, રૂમી રાજા, મહાસતી -ષિદત્તા, મહાસતી સીતા આદિ ચરિત્રે પણ પૂજ્યશ્રીએ પિતાના મૌલિક ચિંતનથી લખ્યાં છે. 0 પરમાત્મભક્તિમાં પ્રાણને ભીજવવા માટે 0 ત્યાગ વૈરાગ્યને વધુ સુદ્રઢ કરવા માટે 0 ગહન તની સુસ્પષ્ટ સમજણ માટે