SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ 17. માયારાત્રિઃ કાળચરઃ અંધકારનૃત્ય. આચાર્ય મહારાજ આગળ ફરમાવે છે, इय मायारात्रिबहलतिमिरा मोहललितः कृतज्ञानाऽऽलोकास्तदिह निपुणं जाग्रत जनाः / अलक्ष्यः संहर्तुं ननु तनुभृतां जीवितधनान्ययं कालचौरो भ्रमति भुवनान्तः प्रतिगृहम् / અર્થાત આ માયારાત્રિ મેહની ચેષ્ટાઓથી ખૂબ જ અંધકારેથી ભરેલી હતી, તે અહીં જ્ઞાનના પ્રકાશવાળી કરાઈ છે. તો હે ભવી જને ! ખૂબ સાવધાનીથી જાગ્ર થઈ જાઓ. (કાળના ભરોસે ન રહો, કેમકે) આ કાળચર (ક્યારે આક્રમણ કરે, એ) જણાય એવું નથી. એ આ જગત ઉપર ના જીવતર અને સંપત્તિઓ સંહરી લેવા ઘર ઘર ભમે છે. આત્મામાં કેટકેટલાં અંધકાર? : આચાર્ય મહારાજનું એમ કહેવું છે કે માયા–રાત્રિમાં આપણે જીવ અનાદિની ચાલથી મેહની જ ચેષ્ટાઓ લઈ આવેલ છેઃ (1) પિતાના આત્માના કશા જ ખ્યાલ વિના, અને (2) પિતાના ત્રિકાલના હિતઅહિતના કશા જ જ્ઞાન
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy