________________ सज्जातो भयतो वितर्कविधितो मात्सर्यतः स्नेहतो, लाभादेव हठामिमानविषयाच्छगार-कीादितः / 11 12 13 14 15 16, दुःखात कौतुक-विस्मय-व्यवहृतेर्भावात्कुलाचारतो, वैराग्याच्च भजन्ति धर्मममलं तेषाममें यं फलम् / / અર્થાત્ (જે લો) લજ્જાથી, ભયથી, સ્વકલ્પિત વિધિથી, ઈષ્યથી, સ્નેહથી, લેભથી, હઠના વિષયથી, અભિમાનના વિષયથી, વિલાસ-કિતિ આદિના કારણે, દુઃખથી, કૌતુકથી, વિરમયથી, વ્યવહારથી, ભાવથી, કુળાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ ધર્મને ભજે છે, તેઓને અમાપ ફળ મળે છે. (8) અભિમાનથી ધર્મ :અભિમાનથી ધર્મ ? હા, આજે જુઓ પર્યુષણામાં વગ્નાની કે બીજી બેલીએ બોલાય છેએમાં કેટલુંક અભિમાનથી પણ બોલાય છે. “ફલાણે માણસ આદેશ શું લઈ જાય? હું જ આદેશ લેવા. થઈ જવા દો...” એમ કરી એ 25-50-100-200-500. વધારે વધારે બોલવાને. આમાં એને આદેશ મળી ગયો, તો જે આ આદેશ લેવાને ધર્મ અભિમાનથી થયો તે એને શું અધર્મ કહે? અને એમ જે જ્યાં ને ત્યાં અધર્મને સિક્કો મારવાનું હોય, તે પરિણામ શું ? કેટલાય લેક બેલી બલવી વગેરે ધર્મથી આઘા જ ખસી જાય ! શે સાર નીકળે? જે આ બેલી નહિ, તે એના બચેલા પૈસા