________________
૬6
પણ તેને નથી. તેમનું સુખ કઈ અલૌકિક છે. તે તે જેને હોય તે જ સમજી શકે. વિશ્વમાં એવી કઈ ચીજ નથી કે તેના ઉદાહરણ દ્વારા તે સુખને ખ્યાલ આપી શકાય.
સંસારી જવાના પ્રયત્નથી થતી શરીરાદિની રચના તે કર્મ સ્વરૂપે પ્રાપ્ત પુદ્ગલ રજકણેના નિમિત્તને પામીને જ થાય છે. વિવિધ સ્વભાવ ધારક કર્મ સ્કછે તે અવયવ છે અને તે વિવિધ અવયની સંજીત અવસ્થા તે કામણ શરીર છે.
આઠ ગ્રહણ યોગ્ય પદ્ગલિક વર્ગણાઓ પૈકી “કાર્પણ ગ્રહણ ગ્ય” વર્ગણવડે કાણુ શરીરની, “ઔદારિક ગ્રહણ રોગ્ય વર્ગણવડે ઔદારિક શરીરની, અને વૈકિય ગ્રહણયેગ્ય-આહારક ગ્રહણગ્ય અને તેજસ ગ્રહણયોગ્ય વર્ગણના રજકણ સમૂહવડે તે તે સંજ્ઞાધારક અનુક્રમે વૈકિય–આહારક - અને તેજસ શરીરની રચના થાય છે. ઉચ્છવાસ ગ્રહણયોગ્ય, " ભાષા ગ્રહણગ્ય અને મન ગ્રહણયોગ્ય પગલિક વર્ગણના રજકણ સમૂહવડે થતી રચના તે અનુક્રમે શ્વાસેચ્છવાસ-વાણું અને વિચાર તરંગ સ્વરૂપે પરિણમે છે.
આમાં ભાષા, શ્વાસોચ્છવાસ અને મને યોગ્ય વર્ગણએમાંથી પુદ્ગલકંધોને જીવ ગ્રહણ કરી, તે તે રૂપે પરિઅણુમાવીને તે પુદ્ગલેના જ અવલંબનથી ઉત્પન્ન થયેલ વીર્યદ્વારા તે તે પુદ્ગલેને જીવ છેડી દે છે. જેમ બિલાડો ઉંચે કૂદતા પહેલાં પોતાના શરીરનું જ સંકેચન દ્વારા અવ