________________
જ માનવી
અને તેમાં જ
સાધને દ્વારા માણસને આકાશ અને પાણીમાં સરલતાથી સફર કરી શકવાની સ્થિતિનું નિર્માણ ભલે કરી આપ્યું, પરંતુ માનવજાતે આ ધરતી ઉપર માનવ તરીકે કેવી રીતે રહેવું જોઈએ તે આજના વિજ્ઞાને જરાપણ શીખવાડ્યું નથી. સાચી માનવતા કેવા પ્રકારનું જીવન જીવવામાં છે, તેની સમજ તે સમગ્ર વિશ્વને ભારતને કર્મવાદ જ આપી શકશે.
કેવળ ભૌતિક વિજ્ઞાનની જ મહત્તા પ્રત્યેને દષ્ટિકેણ, મનુષ્યના હૃદયમાંથી આત્માની અનંતશક્તિઓને ખ્યાલ ચૂકાવી દે છે. એ શક્તિઓને ખ્યાલ ચૂકી જવાથી તેના આચ્છાદક કર્મોનો ઉપેક્ષક માનવી સ્વછંદી બને છે. સ્વચ્છંદી બનેલ માનવી અહંભાવી બની ઇંદ્રિચેની અનુકુળતાના જ સંગે શેઠે છે! તેમાં જ જિંદગીની સફલતા સમજે છે! આથી નૈતિક મૂલ્યને દિનપ્રતિદીન હાસ થાય છે. માનવ માનવ વચ્ચેની મૈત્રીભાવની શંખલા તૂટી જાય છે. માનવ સ્વાર્થી બને છે. બધાંનું સુખ હું જ ઝડપી લઉં એવી રાક્ષસીવૃત્તિ ઉદ્દભવે છે. અને તેથી રાષ્ટ્રીય-કૌટુંબિંક અને સામાજિક શાંતિ પણ જોખમાય છે. વિશ્વયુદ્ધ સર્જાય છે.
માણસ રાત-દિવસ ગમે તેટલી મહેનત ઉઠાવે, અનીતિ પ્રપંચ કરે, પરંતુ ભૌતિક અનુકૂળતાના સંગ ટકી રહેવાને આધાર તે તેના પુણ્યને અનુલક્ષીને જ હોય છે. મદાંધ માનવી આ વાતને અવિશ્વાસુ બની પિતાની અક્કલ હોશિયારી અને તાકાતથી જ બધું પ્રાપ્ત કરવા દ્વારા બીજાને પરાજીત બનાવી
૧૦.