________________
૧૩૦
છે. સર ઓલીવર જ કહે છે કે આવી રીતે સંગાથેરહેલા વિશુદાણુઓમાં પણ પરસ્પર બહુ આંતરૂં છે. એટલે એક નિરંશ અણુમાં જે વિશાળ સંખ્યાવાળા વિઘુરણ છે, તે પણ એક બીજાના સ્થાનથી છૂટા છૂટા પ્રતીત થાય છે. અર્થાત્ –એક રેડિયમ આદિના નિરંશ સમુદાયરૂપે રહેલા સમસ્ત વિઘુદણ ગીગીચપણે નહિ રહેતાં તેમાં છૂટા છૂટા: રહે છે; ઉપરાંત ફાજલ જગ્યા ઘણું વિશાળ રહે છે.
એટલે વિજ્ઞાન સૃષ્ટિમાં એટમ (અણુ) કરતાં પણ વિઘુદણુને સૂમ બતાવ્યા છે, અને વિવુદણ કરતાં પણ સૂક્ષ્મ ભાગને સમજાવવા માટે કહે છે કે વિદ્યુતકણે પણ કઈ બીજા સૂફમતમ દ્રવ્યોની સમષ્ટિરૂપે હોય તે કેમ ના કહી શકાય ? એ રીતે આણુ કરતાં પણ સૂક્ષ્મ વિધુત્કણુ અને તેથી પણ વધુ સૂફમતર પરમાણુનું અસ્તિત્વ આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઈ ચુક્યું છે. તે જે પરમાશુઓનું શરીર બને છે, તે ઔદારિક વર્ગણના પુગેલેનું પણ સૂક્ષ્મતરપણું સાબિત થાય છે. જો કે હાલના વિજ્ઞાનીએની દૃષ્ટિએ પદાર્થનું સૂક્ષ્મતરપણું પણ મર્યાદિત છે. પરંતુ અનંતજ્ઞાનીઓ (સર્વજ્ઞ દેવો)ની દષ્ટિએ દેખાતું સૂક્ષ્મતરપણું તો વૈજ્ઞાનિકની દષ્ટિએ જણાતા સૂક્ષ્મતરપણા કરતાં કેઈગણું સૂક્ષ્મ છે.
આ તે વસ્તુની સૂક્ષ્મતા બાલજીને મગજમાં ઠસાવવા એટમ આદિના સૂક્ષ્મપણાનું સ્વરૂપ દષ્ટાંત દ્વારા અત્રેડ સમજાવવામાં આવેલ છે. એટલે જે ઔદારિકાદિ ગુગલ--