________________
૧૨૮
ઉષ્ણુ લાગે છે પણ શાસ્ત્રકારો આપણને સમજાવે છે કે સૂર્યપાતે એટલા ગરમ નથી. આવા આતપ પરિણામ જીવાના શરીરમાં ઉત્પન્ન કરનાર કર્મીને આતપ નામમ નામે ઓળખાય છે.
હવે આપણે કેટલાંક પ્રાણીઓનાં શરીર ચમકતાં જોઇએ છીએ. તે ચળકાટ ગરમી પેદા નહિ કરતાં ઠંડક પેદા કરે છે. આવા ઉદ્યોત-કાંતિપ્રભા નામના પ્રયાગ પરિ ણામનું પ્રેરક તે ઉદ્યોત નામકમ છે.
આવા શીત પ્રકાશરૂપ ઉદ્યોત(ચળકાટ) લબ્ધિવત મુનિ મહાત્માઓના તથા દેવતાના ઉત્તર વૈક્રિય શરીરમાં, ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનની નીચે રહેલા પૃથ્વીકાયના શરીરમાં તેમજ કેટલીક વનસ્પતિ વગેરેમાં પણ હાય છે. આ ઉદ્યોતના સ્પર્શ અને પ્રકાશ અને શીત હાય છે. ખજૂ (ચૌર'દ્રિય જીવ), મણિ, રત્નાદિકમાં પણ આવા પ્રકારના ઉદ્યોત છે.
શરીરમાં અમુક અવયવા સ્થિર જોઇએ અને અમુક અવયવેા અસ્થિર પણુ જોઇએ. આખું શરીર સ્થિર કે આખુ શરીર અસ્થિર હોય તા પણ કામ કરી શકે નહિં. અથવા તા જે અવયવા સ્થિર જોઈએ તે અસ્થિર હાય અને જે
અસ્થિર જોઇએ તે સ્થિર હાય તા પણ કામ કરી શકે નહિ.. જેમ અગેાપાંગની રચના શરીરના અમુક સ્થાનને લક્ષીને જ થાય છે; તેમ અવયવાની સ્થિરતા અને અસ્થિરતા પણ તે તે અવયવાને અનુલક્ષીને જ થાય છે. જેમ વાળવાં હેય તેમ