________________
૧૨૩
સ્પર્શ પ્રાણીઓના શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે. પહેલેથી જ પરિણામ થતી વખતે તે કર્મને ધ્યાનમાં લઈને જ યથાયોગ્ય. પરિણામ થવ શરૂ થાય છે. પરિણામમાં વર્ણાદિની જે ભિન્નતા થાય છે, તે વદિ કમેની તરતમતાને લીધે જ સમજવી. પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગે. પ્રમાણે વર્ણાદિની ભિન્નતા રહેવાની અને આ રીતે વર્ણાદિના પરિણામની ભિન્નતામાં જીવનું કર્મ જ કારણ માનવું જોઈએ. અને કારણરૂપ તે કર્મને લીધે જ શરીરપણે પરિણામ પામેલા. પરમાણુઓના વર્ણાદિ ઉપર અમુક જ આત્માનું અધિપત્ય સમજવું.
અને તેથી જ દારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વાભાવિક વર્ણોમાંના શ્યામવર્ણ નામકર્મના ઉદયે કેયલ, ભમરા, કાગડા, ભેંસ, બકરી, ભીલ, હબસી, વિગેરે પ્રાણીએના શરીરમાં કાળાવર્ણ રૂપે, તથા નીલવર્ણના કર્મના ઉદયે ઝાડનાં પાંદડાં–પોપટ વગેરેમાં લીલાવર્ણરૂપે, વળી રક્તવર્ણનામકર્મના ઉદયે મરચાં-લાલબેર. લાલઘડા આદિમાં રક્તવર્ણરૂપે, તેમજ પીત્તવર્ણ નામકર્મના ઉદયે ભમરી-હળદર આદિમાં પીત્તવર્ણરૂપે અને વેતવર્ણ નામકર્મના ઉદયે ગાયસસલું-બગલું વિગેરેમાં શ્વેતવર્ણ રૂપે પરિણામ પામે છે.. શ્યામવર્ણાદિ વર્ણોવાળા પ્રાણીઓમાં તે તે રંગમાં છેડે થોડે. ફેર જે જણાય છે, તેનું કારણ તે તે રંગવાળું નામ કર્મ જુદી જુદી જાતનું હોય છે, તે સમજવું.
આ રીતે ઔદારિક શરીરની વર્ગણમાં રહેલા સ્વ