________________
૧૦૪
જ બની જાય છે અને તે એવાં કામ કરી બેસે છે કે જેથી સ્વયં પેાતાના કર્માનુસાર ફળ પ્રાપ્ત કરી જ લે છે. આ રીતે શરીર રચનામાં પ્રવૃત્ત બની રહેલ જીવ પ્રયત્નમાં પણ જીવની બુદ્ધિ પાતાના પૂર્વકૃત કર્માનુસારે જ બની રહેતી હોવાથી પાતપાતાના શરીરની સારી યા નરસી રચના ક અણુસમૂહની આધિનતાથી જ જીવ કરી શકે છે, એમ માનવામાં કઈ હરકત રહેતી નથી.
પહેલાં વિચારાઈ ગયું છે કે પ્રતિસમય જીવવડે ગૃહિત કામ ણુવ ણાના તમામ અણુસમૂહમાં સ્વભાવનું નિર્માણ એક સરખું નહિ થતાં વિવિધ પ્રકારનું થાય છે. અને તે વિવિધ પ્રકારના સ્વભાવધારણ અણુસમૂહ વિવિધ સ’જ્ઞાથી
વ્યાવહારાય છે.
અહિં શરીરને યોગ્ય પુદ્ગલાનું ગ્રહણ અને તે પુદ્ગલાનું પરિણમન ત્રિવિધ રીતે જીવ કેવી રીતે અને ક્યા કને આધીન રહીને કરે છે, તે આપણે વિચારવાનુ છે. વિવિધ સંજ્ઞાધારક કર્માં અણુસમૂહન જૈનદર્શનમાં મૂળ આઠ અને ઉત્તર ૧૫૮ ભેદે વર્ગીકરણ જેમ કર્યુ છે, તેમ શુભ અને અશુભ ફળદાતાની અપેક્ષાએ પુણ્ય તથા પાપ એમ એ ભેદે, તથા જ્ઞાનાદિ ગુણ્ણાના ઘાત કરનાર અને નહિ કરનારની અપેક્ષાએ ઘાતી–અઘાતી એમ બે ભેદે પણ વર્ગીકરણ કરેલુ છે. તદુપરાંત કના વિપાક અમુક હેતુએ પ્રાપ્ત થતા હોવા અંગે તે વિપાકની હેતુસૂચક અપેક્ષાએ કમ પ્રકૃત્તિનુ