________________
૩
ર્ભાવ દ્વારા સૂક્ષ્મ અણુસમૂહુરૂપ ક ને આત્મપ્રદેશ પરથી ઉઠાવીને કેવી રીતે ફેંકી દઈ શકે? આત્મા પોતાનામાં વમાન પરમાત્વભાવને દેખવા માટે જ્યારે ઉત્સુક અને છે, તે સમય આત્મા અને કર્મ વચ્ચે કે યુદ્ધ જામે છે ? છેવટ અન તશક્તિવંત આત્મા કેવાં પ્રકારના પરિણામેાથી બળવાન કર્માને કમજોર બનાવી પેાતાના પ્રગતિમા ને નિષ્કંટક બનાવે છે ? કયારેક કયારેક પ્રગતિશીલ આત્માને પણ્ ક કેવી રીતે નીચે પટકી દે છે ? ક્યાં કર્મોના બંધ અને ઉદ્ભય કંઇ અવસ્થામાં અવશ્યંભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? આત્માના અનંતજ્ઞાનાદિ ચતુષ્ક ગુણાનાં આચ્છાદક કર્મીને ક્યા ક્રમે હટાવી શકાય ? જ્ઞાનાદ્રિ ચતુષ્ક ગુણાના વિકાસસ્વરૂપ આત્માની વિવિધ દશાને ક્યાં ક્રમે મતાવી શકાય ? જીવપર ક ફળ સ્વય ભાગવાય છે કે ઈશ્વરાદિ અન્ય કોઈની પ્રેરણાથી ભાગવાય છે? સર્વથા કમ સબંધથી સદાના માટે રહિત સર્વ આત્માઓ કરતાં અન્ય કંઈપણ વિશેષતાવાળી અન્ય કોઈ વ્યક્તિ હાઈ શકે ખરી ? હાઈ શકતી હાય તેા તેની વિશેષતાનું કારણ શું? ન હેાઈ શક્તી હાય તેા નહિ હાવાનું કારણ શું? એક જીવે બાંધેલુ ક અન્ય જીવ દ્વારા નષ્ટ થઈ શકે ખરું ? ઈત્યાદિ સંખ્યાતીત પ્રશ્નોનું સુખરૢ સમાધાન તથા, શરીર-વિચાર અને વાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકષ ણુ શક્તિથી તે તેને ચેાગ્ય અણુસમૂહો ખેંચાય છે? આકર્ષિત તે અણુસમૂહામાંથી યથાયોગ્ય થતી રચનામાં જીવ પ્રયત્ન અને પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્યાં કેવી રીતે ભાગ ભજવે