________________
ટર
જીવને મિથ્યાત્વની માન્યતામાં મુકનાર અનંતાનુબંધી નામક કષાય છે અને અવિરતિશામાં રાખનાર તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની નામક કષાય છે.
આ મિથ્યાત્વ અને અવિરતિઃશા ઉત્પાદક કષાયામાં ધાદિ માત્રાએ એવી અસ્પષ્ટપણે વર્તે છે કે સામાન્ય માનવી તેને સમજી શકતા નથી. છતાં તે અને દશાએ કષાયના જ ઉદયવાળી હોઈ તે બન્ને હેતુ કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે કમના અન્યહેતુ કષાય અને યાગ એમ એ પણ ગણી શકાય છે.
આ રીતે અહેતુ મુખ્યપણે કષાય અને યાગ એમ એ છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઉતરતી ચડતી ભૂમિકારૂપ ગુણુસ્થાનકમાં બંધાતી ક પ્રકૃતિની તરતમ ભાવના કારણમાં મેાહનીય ક ના ઉદ્દયથી વ તી કઈ દશા કઈ ક – પ્રકૃતિના અન્ધમાં કારણભૂત છે ? તે સાદી સમજના લોકોને સહેલાઈથી સમજાવવા માટે જ્ઞાનિપુરુષોએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મ બંધના હેતુમાં જુદા જુદા ગણાવ્યાં છે.
ચેાગથી કાર્મિક વણાનાં રજકણા આકર્ષિત થઈ જીવમાં સંબંધિત અને છે, પરંતુ તે રજકણુસમૂહમાં વિવિધ સ્વભાવનું નિર્માણ તે તે સમયે આત્મામાં વતા વિવિધ સ્વભાવધારક વિવિધ કષાયાને અનુલક્ષીને જ થાય છે.
જીવ તે કામ ણુવ ણુાના પુટ્ટુગલાને યાગરૂપ વી વડે ગ્રહણ કરી તેને ક રૂપે પરિણમાવે છે. એટલે જીવદ્વારા