________________
૨૯ બેટી મમતાને ત્યાગ કર,
પ૭
અજ્ઞાનઅવિવેક એ મોહ બંધનનું, અને જ્ઞાન-વિવેક એ વૈિરાગ્ય દશા પ્રગટ કરવાનું પ્રબળ કારણ છે.
પૂર્વે જીવે જે શુભાશુભ અભ્યાસ કર્યો હોય છે તે જ તેને જન્માંતરમાં ઉદય આવે છે, એમ સમજીને સદા શુભજ અભ્યાસ સેવ અને અશુભ અભ્યાસ ત્યજી દેવે યુક્ત છે. - જે લક્ષ્ય પૂર્વક સદા શુભ અભ્યાસનુંજ સેવન કરે છે, તેને પૂર્વ સેવિત અશુભ કર્મને આપોઆ૫ અનકમે અંત આવે છે.
જેમ નિર્મહી–મેહરહિત મહાપુરૂષ વસ્તુસ્વરૂપને જાણી જોઈ શકે છે તેમ મેહાધીન-મૂઢામા કદાપિ જાણી શકતા નથી. તેતે બેભાનતાથી છતા ગુણમાં દેષને અને છતા દોષમાં ગુણને આરોપ કરી લે છે. આ વિશ્વમકારી મેહ દૂર કરવા મુમુક્ષુ . એએ સતત ઉદ્યમ કરે યુક્ત છે. મેહને ક્ષય કરવામાં જ તે મના ચારિત્રની સફળતા રહેલી છે, એમ સમજીને જેમ રાગાદિક વિકારને લેપ થાય તેમ તેઓ પ્રમાદરહિત પરમાર્થ પંથમાં પ્રવર્તવા પ્રતિદિન પ્રયત્નશીલ રહે છે. અને અન્ય આમાથી જનેને પણ ઉક્ત સન્માર્ગમાં પ્રવર્તાવવા ઉપદિશે છે.
२९ खोटी ममतानो त्याग कर. नित्य मित्र समो देहः, स्वजनाः पर्व सन्निभाः। जुहार मित्र समो ज्ञेयो, धर्मः परम बांधवः
છતશત્રુ રાજાને સુબુદ્ધિ નામા પ્રધાન છે. બુદ્ધિ નિધાન હોવાથી તે રાજાને બહુ વલ્લભ છે, છતાં કવચિત્ દેવવશાત તેના