________________
૧૪
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો,
(૧૯૬) વિનયાદિ સદ્ગુણ સપનને સહેજે ધર્મની પ્રાક્ષી
થઈ શકે છે.
(૧૯૭) વિનયાદિશુન્યને વિદ્યાદિકળા ઉલટી અનર્થકારી થાય છે, માટે પ્રથમ વિનયાદિકના જ અભ્યાસ કરવા ચેાગ્ય છે.
(૧૯૮) ધર્મની ચેાગ્યતા પાત્રતા પ્રાપ્ત કરવી એ પ્રથમ અવશ્યનું છે. તૃણુ થકી ગાયને દુધ થાય છે અને દુધ થકી સર્પ ને ઝેર થાય છે. એ ઉપરથીજ પાત્રાપાત્રના વિવેક ધારવા પ્રગટ સમજાય છે.
(૧૯૯) ધર્મની ચોગ્યતા મેળવવા માટે નીચેના ૨૧ ગુ@ાને ખુખ અભ્યાસ કરવા ખાસ જરૂર છે.
૧ અક્ષુદ્રતા-ગભીરતા-ગુણુ ગ્રાહુકતા. ૨ સામ્યતા-પ્રસન્નતા ૩ નિરાગતા-‘ગ સાઇવ-સુદરાકૃતિ. ૪ જનપ્રિયતા–લોકપ્રિયતા ૫ અક્રુરતા–મનની કામળતા-નરમાશ. ૬ ભીતા-પાપથી યા અપવાદથી ખીવાપણું. ૭ અશઢતા-નિષ્કપટીપણુ-સરલતા. ૮ દાક્ષિચતા માટાની અનુજા પાળવી તે. ૯ લજાળુતા મર્યાદા શીલપણુ માજા ૧૦ દયાળુતા-કરૂણા. ૧૧ સમષ્ટિ-મધ્યસ્થતા-નિષ્પક્ષપાતપણું. ૧૨ ગુણરાગીપણુ, ૧૩ સત્યવાદીપણું-સત્યપ્રિયતા ૧૪ સુપક્ષતા–ધીકુટુંબ હોવાપણું. ૧૫ દીર્ધ દશિતા-લાંખી નજર પહેાંચાડવાપણુ’. ૧૬ વિશેષજ્ઞતા-લાંખી સમજ. ૧૭ વૃદ્ધાનુસારીપણું શિાનુસારતા. ૧૮ વિનીતતા-નમ્રતા. ૧૯ કૃતજ્ઞતા-કયા ગુણુનુ જાણપણું ૨૦ પરોપકારતા-પરહિñષિતા. ૨૧ લધલક્ષતા—કાર્યદક્ષતા-સુનિપુણતા. કળાકાશય,
(૨૦૦) પુતિ ગુણના અભ્યાસ રહિત ચેાગ્યતા વિનાજ
'